Thaya Barbad Tara Prem Ma Padine - Vinay Nayak
Singer : Vinay Nayak
Music : Dhaval Kapadiya
Lyrics : Rajvinder Singh
Label : Tips Gujarati
Singer : Vinay Nayak
Music : Dhaval Kapadiya
Lyrics : Rajvinder Singh
Label : Tips Gujarati
Thaya Barbad Tara Prem Ma Padine Lyrics in Gujarati
મીઠી મીઠી તારી વાતો માં પડી ને
હાય મીઠી મીઠી તારી આ વાતો માં પડી ને
દિલ ના કહે આ તને જિંદગી માની ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
દિલ તને આપવા ની ભૂલ કરી ને
તારી સાથે જીવવાના સપના જોઈ ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
દિલ તને આપવા ભૂલ કરી ને
તારી સાથે જીવવાના સપના જોઈ ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
ખબર નથી એ કેમ થયા જુદા
કેમ મારી સાથે એ થયા બેવફા
હો ટુટી ગયા જે મેં જોયાતા સપના
છોડી ને મને એ બીજા ના થયા
હે ઓ બેવફા મારુ દિલ તે તોડ્યું
ઓ બેવફા મારુ દિલ તોડ્યું
ખોટા ખોટા તારા વાયદા પર રહી ને
આ જિંદગી તારા નામે કરી મેં
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
પ્રેમ હશે જૂથો એ નોતી ખબર
દિલ જેને આપ્યું એને કરી ના કદર
કેમ જીવાશે હવે તારા રે વગર
બીજાની થઇ ગઈ તું મારી જોતી નજર
હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
તારી માટે જીવતર હથેળી પર મૂકીને
દિલ પર તારું નામ લખી ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હાય મીઠી મીઠી તારી આ વાતો માં પડી ને
દિલ ના કહે આ તને જિંદગી માની ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
દિલ તને આપવા ની ભૂલ કરી ને
તારી સાથે જીવવાના સપના જોઈ ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
દિલ તને આપવા ભૂલ કરી ને
તારી સાથે જીવવાના સપના જોઈ ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
ખબર નથી એ કેમ થયા જુદા
કેમ મારી સાથે એ થયા બેવફા
હો ટુટી ગયા જે મેં જોયાતા સપના
છોડી ને મને એ બીજા ના થયા
હે ઓ બેવફા મારુ દિલ તે તોડ્યું
ઓ બેવફા મારુ દિલ તોડ્યું
ખોટા ખોટા તારા વાયદા પર રહી ને
આ જિંદગી તારા નામે કરી મેં
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
પ્રેમ હશે જૂથો એ નોતી ખબર
દિલ જેને આપ્યું એને કરી ના કદર
કેમ જીવાશે હવે તારા રે વગર
બીજાની થઇ ગઈ તું મારી જોતી નજર
હે ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
ઓ બેવફા તે વિશ્વાસ તોડીયો
તારી માટે જીવતર હથેળી પર મૂકીને
દિલ પર તારું નામ લખી ને
થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
હો હો થયા બરબાદ તારા પ્રેમ માં પડી ને
ConversionConversion EmoticonEmoticon