Jata Jata Ekvar Vichari Lejo - Dhaval Barot
Singer : Dhaval Barot
Lyrics : Harjit Panesar
Music : Ravi – Rahul
Label : Shree Ramdoot Music
Singer : Dhaval Barot
Lyrics : Harjit Panesar
Music : Ravi – Rahul
Label : Shree Ramdoot Music
Jata Jata Ekvar Vichari Lejo Lyrics in Gujarati
એ જતા જતા એકવાર વિચારી લેજો
એ જતા જતા એકવાર વિચારી લેજો
મળશે ના કોઈ પ્રેમી તન મારા જેવો
મજબૂરી સે તારી તો જાતું છોડી ને
પછી બેસી જજે પારકા ની પીઠીઓ ચોળી ને
જે કર્યા હતા વાયદા એ યાદ કરજો
હો જતા જતા એકવાર વિચારી લેજો
જાનુ જતા જતા એકવાર વિચારી લેજો
હો મેં જે કર્યું હતું તારા માટે
ના કોઈ કરે એવું કોઈના માટે
અરે અરે રે મારા વિના જીવી લેશો તમે
દિલ ના માને મારુ એવા તમે
એવા તમે
પસ્તાવો ના કરતા પછી મને છોડી ને
પછી રોતા ના તમે મને યાદ કરી ને
હો ફરી મને પામવા ના સપના જોશો
એ જતા જતા એકવાર વિચારી લેજો
ગોડી જતા જતા એકવાર વિચારી લેજો
હો મારા વગર નઈ ફાવશે તને
યાદ મારી તડપાવશે તને
અરે અરે રે ભરોસો છે મારા પ્રેમ પર મને
ધઉં ને મળવા ફરી આવશો તમે
આવશો તમે
હે મારી વાતો મુલાકાતો ને યાદ કરીને
ફરી વળી જશો પાછા મન દુઃખી જોઈને
આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો
સમય છે જાનુ વિચારી લેજો
તને કઉ જતા જતા એકવાર વિચારી લેજો
આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો
એ જતા જતા એકવાર વિચારી લેજો
મળશે ના કોઈ પ્રેમી તન મારા જેવો
મજબૂરી સે તારી તો જાતું છોડી ને
પછી બેસી જજે પારકા ની પીઠીઓ ચોળી ને
જે કર્યા હતા વાયદા એ યાદ કરજો
હો જતા જતા એકવાર વિચારી લેજો
જાનુ જતા જતા એકવાર વિચારી લેજો
હો મેં જે કર્યું હતું તારા માટે
ના કોઈ કરે એવું કોઈના માટે
અરે અરે રે મારા વિના જીવી લેશો તમે
દિલ ના માને મારુ એવા તમે
એવા તમે
પસ્તાવો ના કરતા પછી મને છોડી ને
પછી રોતા ના તમે મને યાદ કરી ને
હો ફરી મને પામવા ના સપના જોશો
એ જતા જતા એકવાર વિચારી લેજો
ગોડી જતા જતા એકવાર વિચારી લેજો
હો મારા વગર નઈ ફાવશે તને
યાદ મારી તડપાવશે તને
અરે અરે રે ભરોસો છે મારા પ્રેમ પર મને
ધઉં ને મળવા ફરી આવશો તમે
આવશો તમે
હે મારી વાતો મુલાકાતો ને યાદ કરીને
ફરી વળી જશો પાછા મન દુઃખી જોઈને
આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો
સમય છે જાનુ વિચારી લેજો
તને કઉ જતા જતા એકવાર વિચારી લેજો
આવા પાગલ પ્રેમી ને તમે છોડી નઈ શકો
ConversionConversion EmoticonEmoticon