Ranaji - Kinjal Dave
Singer - Kinjal Dave
Music - Mayur Nadiya
Lyrics - Manu Rabari
Label - Zee Music Gujarati
Singer - Kinjal Dave
Music - Mayur Nadiya
Lyrics - Manu Rabari
Label - Zee Music Gujarati
Ranaji Lyrics in Gujarati
એ દુશ્મનો રે ફોજ માં રોણાં ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ માં ભાઈ ફરે મોજ માં
લોકો જમે લોજ માં રોણાં તો એસી હોલ માં
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
લોકો જમે લોજ માં રોણાં તો એસી હોલ માં
રોયલ ઝીંદગી એકદમ ગ્રેટ
કદી પડે ના રોણા તો લેટ
લઈને ફરે જોવો બાઈક બુલેટ
લઈને ફરે આ રોણાં બુલેટ
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
લોકો જમે લોજ માં રોના એસી હોલ માં
રોલા પડે ભાઈ ના ઉભી બજાર માં
જોઈને પડે સૌ લોકો વિચાર માં
રોલા પડે ભાઈ ના ઉભી બજાર માં
જોઈને પડે સૌ લોકો વિચાર માં
વગર વાંકે એ કોઈને ના નડે
સામે આવે તો રોણો પાછો ના પડે
દુશ્મની કરે એને કદી ના છોડે
લઈને ફરે એ રોણાં બુલેટ
ભઈબંદો ની ફોજ માં ભાઈ ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
ભાઈ ને જોઈને ઓલ્યા દુશ્મનો કાપે
હામી છાતિયે કોઈ જવાબ ના આપે
ભાઈ ને જોવે તો દુશ્મનો કાપે
હામી છાતિયે કોઈ જવાબ ના આપે
છેલ કપટ એના કુળ માં નહિ
દગો ગદારી એના મૂળ માં નહિ
ખુમારી એના ખૂન માં ભઈ
લઈને ફરે એ બાઈક બુલેટ
રજવાડા ના રાજ માં રોણાં ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ ના ભાઈ ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ માં ભાઈ ફરે મોજ માં
લોકો જમે લોજ માં રોણાં તો એસી હોલ માં
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
લોકો જમે લોજ માં રોણાં તો એસી હોલ માં
રોયલ ઝીંદગી એકદમ ગ્રેટ
કદી પડે ના રોણા તો લેટ
લઈને ફરે જોવો બાઈક બુલેટ
લઈને ફરે આ રોણાં બુલેટ
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
લોકો જમે લોજ માં રોના એસી હોલ માં
રોલા પડે ભાઈ ના ઉભી બજાર માં
જોઈને પડે સૌ લોકો વિચાર માં
રોલા પડે ભાઈ ના ઉભી બજાર માં
જોઈને પડે સૌ લોકો વિચાર માં
વગર વાંકે એ કોઈને ના નડે
સામે આવે તો રોણો પાછો ના પડે
દુશ્મની કરે એને કદી ના છોડે
લઈને ફરે એ રોણાં બુલેટ
ભઈબંદો ની ફોજ માં ભાઈ ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ માં રોણાં ફરે મોજ માં
ભાઈ ને જોઈને ઓલ્યા દુશ્મનો કાપે
હામી છાતિયે કોઈ જવાબ ના આપે
ભાઈ ને જોવે તો દુશ્મનો કાપે
હામી છાતિયે કોઈ જવાબ ના આપે
છેલ કપટ એના કુળ માં નહિ
દગો ગદારી એના મૂળ માં નહિ
ખુમારી એના ખૂન માં ભઈ
લઈને ફરે એ બાઈક બુલેટ
રજવાડા ના રાજ માં રોણાં ફરે મોજ માં
દુશ્મનો રે ખોજ ના ભાઈ ફરે મોજ માં
ConversionConversion EmoticonEmoticon