Adhuri Kahani Lyrics in Gujarati

Adhuri Kahani - Gaman Santhal
Singer : Gaman Santhal
Music : Dhaval Kapadiya
Lyrics : Bhumi Patel & Tushar Jani
Label :-  Shreeji Sound Balva 
 
Adhuri Kahani Lyrics in Gujarati
 
આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી
કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી
જે જાણી શકે ના અધૂરી કહાની
કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી
આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી
કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી
જે જાણી શકે ના અધૂરી કહાની
કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી
જે ભૂલા પડ્યા એમને વેરી નડ્યા
જે કહાની ના પંથે ચર્યા
એમને દુનિયા ના નરના નર્યા
હો..હો એમને છેલ્લા શ્વાસે એ લડ્યા
આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી
કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી
જે જાણી શકે ના અધૂરી કહાની
કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી

સાચા આ પ્રેમનો જગમાં જયકાર છે
દુનિયા ની રીતે એ એમનો ઉપકાર છે
પ્રેમ કરનારા ની નથી હવે જાત રે
થાય જો પ્રેમ તો હોય કોઈ વાત રે
જે આશુ લોહી ના રડ્યા એ પાછા પડ્યા
જે ગાથા લખી ને ગયા એમને પ્રેમ અમર કરિયા
હો..હો એ કોઈ દિ ના પાછા પડ્યા
આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી
કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી
જે જાણી શકે ના અધૂરી કહાની
કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી

રોમિયો જુલિયટ ની પ્રેમ કહાની
અમર ગાથા છે શાહજહાં મુમતાજ ની
લેલા મજનુ એ આપ્યા બલિદાન છે
વીર રાજા એ રચ્યા ઇતિહાસ છે
જે સબંદો તૂટ્યા બેલ ના દિલ માં રહિયા
જેણે વિશ્વાસ માં જીત્યો છે પ્રેમ
એતો હૈયા ના હીંચકે ઝુલ્યા
ઓ..ઓ એની જિંદગી ની જંગ જીત્યા
આ દુનિયા સદીયો ની પ્રીત ની વેરી
કોણ જાણે છું કેવો રોગ છે ઝેરી
જે જાણી શકે ના અધૂરી કહાની
કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી
કોઈ જાણી શકે ના અધૂરી કહાની
કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી
કોઈ સમજી શકે ના આ પ્રીત પુરાણી 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »