Maa Na Charno Ma - Vinay Nayak
Singer : Vinay Nayak - Divya Chaudhary
Lyrics : Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadiya
Label : Pop Skope Music
Singer : Vinay Nayak - Divya Chaudhary
Lyrics : Mitesh Barot(Samrat)
Music : Dhaval Kapadiya
Label : Pop Skope Music
Maa Na Charno Ma Lyrics in Gujarati
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
મારા કુળની કુળદેવી મારી લાજ તે રાખી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
તારા નામ સહારે જીવું ઝીંદગી મારી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
દુઃખ ની કાળી રાત કર્યા તે અજવાળા
ખોલી દીધા તે બંધ કિશ્મત ના તાળા
રાત-દિન જપું માં ના નામ ની રે માળા
રાખજે મારા પર ચારે હાથ તારા
દ્વૈત દાનવ હરણાંળી માં તું કીર્તિ ગઢ વાળી
માતુ અષ્ટ ભુજાળી હિમાચાલ ધામ વાળી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
ખોદો માંગો ને દેતી તું દરિયો આપી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
અંતર ના ઓરડે દીવો માં નો બળે
નામ માં નું લઉં ને પાળ બધું પળે
શક્તિ મારા ભેળી પછી કાળ પણ ડરે
જીવું છું વટ થી માં બેઠી મારા ઘરે
માં વણા ધામ વાળી માં ઝરુખા વાળી
પાટડી બજાણા ધામ વાળી મા ધામા મા સમાણી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
મારા કુળની કુળદેવી મારી લાજ તે રાખી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
મારા કુળની કુળદેવી મારી લાજ તે રાખી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
તારા નામ સહારે જીવું ઝીંદગી મારી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
દુઃખ ની કાળી રાત કર્યા તે અજવાળા
ખોલી દીધા તે બંધ કિશ્મત ના તાળા
રાત-દિન જપું માં ના નામ ની રે માળા
રાખજે મારા પર ચારે હાથ તારા
દ્વૈત દાનવ હરણાંળી માં તું કીર્તિ ગઢ વાળી
માતુ અષ્ટ ભુજાળી હિમાચાલ ધામ વાળી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
ખોદો માંગો ને દેતી તું દરિયો આપી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
અંતર ના ઓરડે દીવો માં નો બળે
નામ માં નું લઉં ને પાળ બધું પળે
શક્તિ મારા ભેળી પછી કાળ પણ ડરે
જીવું છું વટ થી માં બેઠી મારા ઘરે
માં વણા ધામ વાળી માં ઝરુખા વાળી
પાટડી બજાણા ધામ વાળી મા ધામા મા સમાણી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
માં ના ચરણો મા છે આખી દુનિયા મારી
મારા કુળની કુળદેવી મારી લાજ તે રાખી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
મને શક્તિ ની ભક્તિ ની લગની લાગી
ConversionConversion EmoticonEmoticon