Nakho Najar To Naam Kahi Dav Lyrics in Gujarati

Nakho Najar To Naam Kahi Dav - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Pravin Ravat
Music : Ajay Vagheshvari
Label  : AR Entertainment

Nakho Najar To Naam Kahi Dav Lyrics in Gujarati
 
એ નાખો નજર તો નામ કહી દઉં
એ નાખો નજર તો નામ કહી દઉં
સ્માઈલ આપો તો સરનામું કહી દઉં

એ નાખો નજર તો નામ કહી દઉં
સ્માઈલ આપો તો સરનામું કહી દઉં

હે મારુ જીવન હો
એ મારુ જીવન તમારા નામ કરી દઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં

એ નાખો નજર તો નામ કહી દઉં
સ્માઈલ આપો તો સરનામું કહી દઉં

હો હું બન્યો છું તારા પ્રેમ નો દીવાનો
ઓ રે ઓ જાનુ બનાવી લેને તારો
હો હું બન્યો છું તારા પ્રેમ નો દીવાનો
ઓ રે ઓ જાનુ બનાવી લેને તારો

હો મારા દિલ માં હો
હો મારા દિલ માં તમારું નામ લખી દઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં

એ નાખો નજર તો નામ કહી દઉં
સ્માઈલ આપો તો સરનામું કહી દઉં

હો મારા જેવો યાર તને બીજે નહિ મળશે
કરીલે પ્યાર આતો શોધ્યો નહિ જડશે
હો મારા જેવો યાર તને બીજે નહિ મળશે
કરીલે પ્યાર આતો શોધ્યો નહિ જડશે

હે મારા મોબાઈલ માં હો
હે મારા મોબાઈલ માં તારો ફોટો મૂકી દઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં

એ નાખો નજર તો નામ કહી દઉં
સ્માઈલ આપો તો સરનામું કહી દઉં

હો મારી અદા પર લાખો ફિદા છે
પણ મારુ દિલ બસ તમને ચાહે છે
હો મારી અદા પર લાખો ફિદા છે
પણ મારુ દિલ બસ તમને ચાહે

હે મારી ગાડી હો
હે મારી ગાડી વાડી તારા નામ કરી દઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં

એ નાખો નજર તો નામ કહી દઉં
સ્માઈલ આપો તો સરનામું કહી દઉં
એ નાખો નજર તો નામ કરી દઉં
સ્માઈલ આપો તો સરનામું કહી દઉં

હે મારુ જીવન હો..
હે મારુ જીવન તમારા નામ કરી દઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં
એક ચાન્સ આપો તો પ્યાર કરી લઉં
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »