Jago Ne Jashoda Na Jaya - Meena Patel
Singer :- Meena Patel
Label :- Studio Siddharth
Singer :- Meena Patel
Label :- Studio Siddharth
Jago Ne Jashoda Na Jaya Lyrics in Gujarati
કાનુડા
વાણલા રે વાયા
હે વાણલા રે વાયા કાનુડા વાણલા રે વાયા રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
હે તમારે ઓશીકે મારા ચીર ચંપાયા રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
પંખીડા રે બોલે વાલા હો.જી.
રજની રઈ થોડી રે
પંખીડા રે બોલે વાલા
રજની રઈ થોડી રે
સેંજલળી થી ઉઠો વાલા આળસ મરોડી રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
પાસું રે મરડો તો વાલા હો.જી.
ચીર લઉં મારા તાણી રે
પાસું રે મરડો તો વાલા
ચીર લઉં મારા તાણી રે
સરખી રે સાહેલી હારે જાવું છે પાણી રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
સાદ રે પાડું તો વાલા હો.જી.
સુતા લોકો જાગે રે
સાદ રે પાડું તો વાલા
સુતા લોકો જાગે રે
અંગુઠો મરડું તો મારા દિલડામાં દાઝે રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
સાસુડી હઠીલી વેરણ હો.જી.
નણદી મારી જાગે રે
સાસુડી હઠીલી વેરણ
નણદી મારી જાગે રે
પેલી રે પડોશણ ઘેરે વલોણાં ગાંજે રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જેને જેવો ભાવ હોય હો.જી.
તેવું તેને થાઈ રે
જેને જેવો ભાવ હોય
તેવું તેને થાઈ રે
નરસૈયા ના સ્વામી વિના વાણલા ન વાય રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
હે વાણલા રે વાયા કાનુડા વાણલા રે વાયા રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
વાણલા રે વાયા
હે વાણલા રે વાયા કાનુડા વાણલા રે વાયા રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
હે તમારે ઓશીકે મારા ચીર ચંપાયા રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
પંખીડા રે બોલે વાલા હો.જી.
રજની રઈ થોડી રે
પંખીડા રે બોલે વાલા
રજની રઈ થોડી રે
સેંજલળી થી ઉઠો વાલા આળસ મરોડી રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
પાસું રે મરડો તો વાલા હો.જી.
ચીર લઉં મારા તાણી રે
પાસું રે મરડો તો વાલા
ચીર લઉં મારા તાણી રે
સરખી રે સાહેલી હારે જાવું છે પાણી રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
સાદ રે પાડું તો વાલા હો.જી.
સુતા લોકો જાગે રે
સાદ રે પાડું તો વાલા
સુતા લોકો જાગે રે
અંગુઠો મરડું તો મારા દિલડામાં દાઝે રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
સાસુડી હઠીલી વેરણ હો.જી.
નણદી મારી જાગે રે
સાસુડી હઠીલી વેરણ
નણદી મારી જાગે રે
પેલી રે પડોશણ ઘેરે વલોણાં ગાંજે રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જેને જેવો ભાવ હોય હો.જી.
તેવું તેને થાઈ રે
જેને જેવો ભાવ હોય
તેવું તેને થાઈ રે
નરસૈયા ના સ્વામી વિના વાણલા ન વાય રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
હે વાણલા રે વાયા કાનુડા વાણલા રે વાયા રે
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
જાગો ને જશોદાના જાયા વાણલા વાયા
ConversionConversion EmoticonEmoticon