Manu Chhu Tamne Mari Kismat - Shital Thakor
Singer : Shital Thakor
Music : Ajay Vagheshwari
Lyrics : Natvar Solanki
Label : Ekta Sound
Singer : Shital Thakor
Music : Ajay Vagheshwari
Lyrics : Natvar Solanki
Label : Ekta Sound
Manu Chhu Tamne Mari Kismat Lyrics in Gujarati
નથી જોઈ તમારા જેવી સુરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
નથી જોઈ તમારા જેવી સુરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
હું તો માનું છું તમને મારી કિસ્મત
હું તો માનું છું તમને મારી કિસ્મત
તમે છો મારા કુણા યા દિલ ની જરૂરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
હું કયાં કહું છું તમે આકાશ ધરીદયો
તમારા દિલ માં થોડી જગા રે કરીદો
એક વાર મારા પ્રેમ નો વિશ્વાસ કરીલો
દિલ માં વેમ હોય તો પારખા કરીલો
હું તો માનું તમને મારા દિલ ની ધડકન
હું તો માનું તમને મારા દિલ ની ધડકન
તમારી યાદો બની મારા દિલ ની તડપન
નથી જોઈ તમારા જેવી સુરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
દિલ માં વસી છે તસ્વીર તમારી
મન માં ઓરતા બનાવો તમારી
તમારા સપના છે આખો માં મારી
ચોરી ગયા છો તમે નિંદર મારી
હું તો યાદ કરું છું તમને અર્પણ
હું તો યાદ કરું છું તમને અર્પણ
મારો જીવ કરું છું તમને અર્પણ
નથી જોઈ તમારા જેવી સુરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
તમે છો મારા કરમ ની લખેલી કિસ્મત
તમે છો મારા કૂણાં યા દિલ ની જરૂરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
નથી જોઈ તમારા જેવી સુરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
હું તો માનું છું તમને મારી કિસ્મત
હું તો માનું છું તમને મારી કિસ્મત
તમે છો મારા કુણા યા દિલ ની જરૂરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
હું કયાં કહું છું તમે આકાશ ધરીદયો
તમારા દિલ માં થોડી જગા રે કરીદો
એક વાર મારા પ્રેમ નો વિશ્વાસ કરીલો
દિલ માં વેમ હોય તો પારખા કરીલો
હું તો માનું તમને મારા દિલ ની ધડકન
હું તો માનું તમને મારા દિલ ની ધડકન
તમારી યાદો બની મારા દિલ ની તડપન
નથી જોઈ તમારા જેવી સુરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
દિલ માં વસી છે તસ્વીર તમારી
મન માં ઓરતા બનાવો તમારી
તમારા સપના છે આખો માં મારી
ચોરી ગયા છો તમે નિંદર મારી
હું તો યાદ કરું છું તમને અર્પણ
હું તો યાદ કરું છું તમને અર્પણ
મારો જીવ કરું છું તમને અર્પણ
નથી જોઈ તમારા જેવી સુરત
નથી જોઈ તમારા જેવી સુરત
તમે છો મારા મન મંદિર ની મુરત
તમે છો મારા કરમ ની લખેલી કિસ્મત
તમે છો મારા કૂણાં યા દિલ ની જરૂરત
ConversionConversion EmoticonEmoticon