Aashu No Varsad - Ashok Thakor
Singer : Ashok Thakor
Music : Ajay Vageshwari
Lyrics & Compose : Vijaysinh Gol
Label : Royal Digital
Singer : Ashok Thakor
Music : Ajay Vageshwari
Lyrics & Compose : Vijaysinh Gol
Label : Royal Digital
Aashu No Varsad Lyrics in Gujarati
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી આંખે રે આંસુ નો વરસાદ લાઈ
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
કોઈ સંદેશ ના ચીઠી આયી ચીઠી આયી ચીઠી આયી
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી આંખે રે આહુ નો વરસાદ લાઈ
કરી ગયી વાયદા ખોટા તું તો મારા દિલ ને
લાગેશે ભૂલી ગયી તું મારા આ પ્રેમ ને
કરી ગયી વાયદા ખોટા તો મારા દિલ ને
લાગેશે ભૂલી ગયી તું મારા આ પ્રેમ ને
યાદ તને કરું છું જુરી જુરી મરું છુ
યાદ તને કરું છું જુરી જુરી મરું છું
જીવન જાશે તારી વાટ જોઈ વાટ જોઈ વાટ જોઈ
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી ઓખે રે આહું નો વરસાદ લાઈ
પડતો મેલી મને પરણી પરદેશ
લૂંટી ગયી જાનું તું તો દિલ નો મારો દેશ
પડતો મેલી મને પરણી પરદેશ
લૂંટી ગયી જાનું તું તો દિલ નો મારો દેશ
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
દિલ કહેશે તને રોઈ રોઈ રોઈ રોઈ રોઈ રોઈ
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી આંખે રે આહું નો વરસાદ લાઈ
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
કોઈ સંદેશ ના ચીઠી આયી ચીઠી આયી ચીઠી આયી
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી ઓખે રે આહુ નો વરસાદ લાઈ
મારી આંખે રે આંસુ નો વરસાદ લાઈ
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
કોઈ સંદેશ ના ચીઠી આયી ચીઠી આયી ચીઠી આયી
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી આંખે રે આહુ નો વરસાદ લાઈ
કરી ગયી વાયદા ખોટા તું તો મારા દિલ ને
લાગેશે ભૂલી ગયી તું મારા આ પ્રેમ ને
કરી ગયી વાયદા ખોટા તો મારા દિલ ને
લાગેશે ભૂલી ગયી તું મારા આ પ્રેમ ને
યાદ તને કરું છું જુરી જુરી મરું છુ
યાદ તને કરું છું જુરી જુરી મરું છું
જીવન જાશે તારી વાટ જોઈ વાટ જોઈ વાટ જોઈ
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી ઓખે રે આહું નો વરસાદ લાઈ
પડતો મેલી મને પરણી પરદેશ
લૂંટી ગયી જાનું તું તો દિલ નો મારો દેશ
પડતો મેલી મને પરણી પરદેશ
લૂંટી ગયી જાનું તું તો દિલ નો મારો દેશ
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
દિલ કહેશે તને રોઈ રોઈ રોઈ રોઈ રોઈ રોઈ
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી આંખે રે આહું નો વરસાદ લાઈ
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
વાટ તારી જોઉ છું રાત દિન રોઉં છું
કોઈ સંદેશ ના ચીઠી આયી ચીઠી આયી ચીઠી આયી
જાનું તું નાયી દિલ ને તારી યાદ આઈ
મારી ઓખે રે આહુ નો વરસાદ લાઈ
ConversionConversion EmoticonEmoticon