Maa - Baap Aej Bhagwan - Shital Thakor
Singer & Lyrics :- Shital Thakor
Music :- Ajay Vagheshwari
Label :- Shital Thakor Official
Singer & Lyrics :- Shital Thakor
Music :- Ajay Vagheshwari
Label :- Shital Thakor Official
Maa - Baap Aej Bhagwan Lyrics in Gujarati
હો દુનિયા માં લાખો છે જાત
હો દુનિયા માં લાખો છે જાત
દુનિયા માં લાખો છે જાત
પણ મારા
પણ મારા માવતર નો આવે નહિ વાંક
હો હો મારા માવતર નો આવે નહિ વાંક
હો દુનિયા માં લાખો છે જાત
દુનિયા માં લાખો છે જાત
પણ મારા માં-બાપ નો આવે નહિ વાદ
હો મારા માં-બાપ નો આવે નહિ વાદ
હો દેશ રે જોયા મેતો પરદેશ જોયા
ક્યાંય ના જોયી માં ના ખોળા જેવી છાયા
હો જેને માં-બા નો પ્રેમ નથી મળતો
દુનિયા નો છેડો એને ઘર નથી લાગતો
હો લાખો છે એમના ઉપકાર
લાખો છે એમના ઉપકાર
કેમ કરી
કેમ કરી ચૂકવું ઋણ માં-બાપ નું
એ કેમ કરી ચૂકવું ઋણ માં-બાપ નું
માવતર ની મમતા ના મોલ નથી હોતા
એતો અનમોલ છે એના તોલ નથી હોતા
હો..હો..હો મળે ભગવાન તો કેવું સે આટલું
રાખે ના કોઈ ને માવતર વગર નું
હે મારા સુખ-દુઃખ નો સાચો સંગાથ
મારા સુખ-દુઃખ નો સાચો સંગાથ..મારા
મારા માવતર ની થાય નહિ વાત
હો દુનિયા માં લાખો છે જાત
દુનિયા માં લાખો છે જાત
પણ મારા માવતર નો આવે નહિ વાંક
પણ મારા માવતર નો આવે નહિ વાંક
હો હો મારા માં-બાપ નો આવે નહિ વાંક
હો દુનિયા માં લાખો છે જાત
દુનિયા માં લાખો છે જાત
પણ મારા
પણ મારા માવતર નો આવે નહિ વાંક
હો હો મારા માવતર નો આવે નહિ વાંક
હો દુનિયા માં લાખો છે જાત
દુનિયા માં લાખો છે જાત
પણ મારા માં-બાપ નો આવે નહિ વાદ
હો મારા માં-બાપ નો આવે નહિ વાદ
હો દેશ રે જોયા મેતો પરદેશ જોયા
ક્યાંય ના જોયી માં ના ખોળા જેવી છાયા
હો જેને માં-બા નો પ્રેમ નથી મળતો
દુનિયા નો છેડો એને ઘર નથી લાગતો
હો લાખો છે એમના ઉપકાર
લાખો છે એમના ઉપકાર
કેમ કરી
કેમ કરી ચૂકવું ઋણ માં-બાપ નું
એ કેમ કરી ચૂકવું ઋણ માં-બાપ નું
માવતર ની મમતા ના મોલ નથી હોતા
એતો અનમોલ છે એના તોલ નથી હોતા
હો..હો..હો મળે ભગવાન તો કેવું સે આટલું
રાખે ના કોઈ ને માવતર વગર નું
હે મારા સુખ-દુઃખ નો સાચો સંગાથ
મારા સુખ-દુઃખ નો સાચો સંગાથ..મારા
મારા માવતર ની થાય નહિ વાત
હો દુનિયા માં લાખો છે જાત
દુનિયા માં લાખો છે જાત
પણ મારા માવતર નો આવે નહિ વાંક
પણ મારા માવતર નો આવે નહિ વાંક
હો હો મારા માં-બાપ નો આવે નહિ વાંક
ConversionConversion EmoticonEmoticon