Maa - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Kavi K Dan
Music : Ajay Vagheshwari
Label : Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Kavi K Dan
Music : Ajay Vagheshwari
Label : Jignesh Barot
Maa Lyrics in Gujarati
તુજ જનેતા તુજ માતા ભવે ભવ ભુલાય ના
તુજ જનેતા તુજ માતા ભવે ભવ ભુલાય ના
હે મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે
મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે
તારી યાદ આવે મારા પાપણે પાણી પડાવે

પારણીયે પોઢાડી માં તું હેતે હાલરડાં ગાવે જો
મોર રે બપૈયા કોયલ હામભળવા ને આવે જો
નંદના લાલાને માં જશોદા જેમ ઝુલાવે જો

હો નિંદરા ના આવે બેટો હોય ઘરની બાર જો
ખખડે ડિલીને માં હરખે દ્વાર ઉઘાડે હો
આવ્યો મારા લાલ માં વારણા લેઈ વારે વારે જો

મારી જનમની દેનારી માં મને તારી યાદ બવ આવે જો

હૈયું રે હેમાળો માં તુ દયાનો મીઠો દરિયો જો
અમી વરસે અંખડીયુમાં વરસે અહાડી હેલી જો
કે દાન કે જગ આખું તોલું તારી તોલે કોઈ ના આવે જો

મારી જનમની દેનારી સરલા બા ની યાદ બવ આવે જો

ConversionConversion EmoticonEmoticon