Lohi Na Aasu - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Music : Rav-Rahul
Lyrics : Harjeet Panesar
Label - Studio Saraswati Official
Singer : Kajal Maheriya
Music : Rav-Rahul
Lyrics : Harjeet Panesar
Label - Studio Saraswati Official
Lohi Na Aasu Lyrics in Gujarati
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
બુરી થઇ જશે હાલત તારી
બુરી થઇ જશે હાલત તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
પાપ ભર્યું હતું રે દિલ મા તારા
વાહ રે ખોટા હતા એ વાયદા તારા
જાણ નોતી તારી નિયત ની મને
તોડ્યા બધા મારા અરમાનો તે
માફી નહિ મળે એવી ભૂલ તે કરી
માફી નહિ મળે એવી ભૂલ તે કરી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
જેતે કર્યું ભરવું પડશે અહીં
આજ નિયમ કુદરત નો છે અહીં
વાગશે રે એવી ઠોકર તને
માંગવા થી તને નહિ મોત મળે
પડી તું જશે નજરો થી તારી
પડી તું જશે નજરો થી તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
બુરી થઇ જશે હાલત તારી
બુરી થઇ જશે હાલત તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
પાપ ભર્યું હતું રે દિલ મા તારા
વાહ રે ખોટા હતા એ વાયદા તારા
જાણ નોતી તારી નિયત ની મને
તોડ્યા બધા મારા અરમાનો તે
માફી નહિ મળે એવી ભૂલ તે કરી
માફી નહિ મળે એવી ભૂલ તે કરી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
જેતે કર્યું ભરવું પડશે અહીં
આજ નિયમ કુદરત નો છે અહીં
વાગશે રે એવી ઠોકર તને
માંગવા થી તને નહિ મોત મળે
પડી તું જશે નજરો થી તારી
પડી તું જશે નજરો થી તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લાગશે રે એવી તને બદ-દુઆ મારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
થશે રે પસ્તાવો તને ઝીંદગી સારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
લોહી ના આંસુ રોશે જોજે આંખો આ તારી
ConversionConversion EmoticonEmoticon