Hothe Na Mann Ma Haan Lyrics in Gujarati



Hothe Na Mann Ma Haan - Rakesh Barot
Singer - Rakesh Barot
Lyrics - Vishnu Thakor
Music - Ajay Vagheshwari
Label - Saregama India Limited
 
Hothe Na Mann Ma Haan Lyrics in Gujarati
 
એ હાચુ કઉસું તને યાર
મારા જેવો નઈ મળે

હો ઓ હાચુ કઉસું તને યાર
મારા જેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ
તોયે તને નઈ જડે

એ જાજો કર ના વિચાર
થોડો કરી લેને પ્યાર
જાજો કર ના વિચાર
થોડો કરી લેને પ્યાર
હોઠે ના મન મોં હા
મોની હવે જા
હો હોઠે ના મન મોં હા
મોની હવે જા
એ હાચુ કઉસું તને યાર
મારા જેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ
તોયે તને નઈ જડે

હો વખત કાલે વીતી જશે
મનની તારા મનમાં રેશે
ઈજ મારા ઘેર પોણી ભરશે
જોઈ તારું હૈયું બળશે
હો કય દવ તને કોનમાં મારે
હંધીયની વાત રોજ આવેશે
બાપો મારો મોનતો નથી
રોજ નવી નવી વાતો લાવેશે
હે ખોટો છોડી દે પાવર
મને કરીદે તારો વર  
ખોટો છોડી દે પાવર
મને કરીદે તારો વર  
હોઠે ના મન મોં હા
મોની હવે જા
હો હોઠે ના મન મોં હા
મોની હવે જા
એ હાચુ કઉસું તને યાર
મારા જેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ
તોયે તને નઈ જડે

હો કારતકના મેળે ગયો થો
સેન્ડલ પેન્ડલ હું લાયોછું
ડાયમંડ વાળી બંગડી ને
બોઘાણીની બે જોડ લાયોછું
હો હો બનીજા મારી તું ઘરવાળી
કોને પેરાવુ તને વાળી
કેટરીના જેવી તું રૂપળી
સલમાન જેવી સ્ટાઇલ છે મારી
હો જોડી જામશે જોરદાર
યાર જાજુ ના વિચાર
જોડી જામશે જોરદાર
યાર જાજુ ના વિચાર
હોઠે ના મન મોં હા
મોની હવે જા
હો હોઠે ના મન મોં હા
મોની હવે જા
એ હાચુ કઉસું તને યાર
મારા જેવો નઈ મળે
દીવો લઈને તું ગોતીશ
તોયે તને નઈ જડે
એ જાજો કર ના વિચાર
થોડો કરી લેને પ્યાર
જાજો કર ના વિચાર
થોડો કરી લેને પ્યાર
હોઠે ના મન મોં હા
મોની હવે જા
એ ગોરી હોઠે ના મન મોં હા
મોની હવે જા
મારી જાનુ હોઠે ના મન મોં હા
મોની હવે જા

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »