Janu Tu Chhe To Hu Chhu Lyrics in Gujarati

Janu Tu Chhe To Hu Chhu - Vikram Thakor
Singer : Vikram Thakor , Shital Thakor
Music : Ajay Vagheshwari
Lyrics : Natvar Solanki
Label : Ekta Sound
 
Janu Tu Chhe To Hu Chhu Lyrics in Gujarati
 
હો..હો..હો..હા..હા..હા..ઊહુ..આહા..હા..ઓહો..હા..હા..હા..ઓ..લા..લા..લા
હો જીવથી અનમોલ મારી જાન રે દિલ માં છે તારા ગણા માન રે
જીવથી અનમોલ મારી જાન રે દિલ માં છે તારા ગણા માન રે
હો તારા વિના જુદા એક પલ ના રેવાય રે
દિલ ની વાત તને કવસુ મારી જાન રે
હો હો હો જાનુ તું છે તો હું છું જાનું મારી તું છે તો હું છું

હો જન્મો નો માંગુ તારો સાથ રે।।
માનું છું તમને મારો નાથ રે।।।
જન્મો નો પિયુ માંગું સાથ રે હો।।
માનું છું તમને મારો નાથ રે
હો ભૂલે ભુલાય નહિ સાયબા તારો પ્યાર રે
જીવન કર્યું હવે તમારાજ નામ રે
હો..હો પિયુ તું છે તો હું છું સાજન તું છે તો હું છું
પિયુ તું છે તો હું છું સાજન તું છે તો હું છું

હો..હો મન ની મુરત તું દિલ માં સમાણી
મારી નસ નસ માં જાનું તુજ ને વસાવી
હો હૈયા ના હેત માં તસ્વીર સજાવી
તમારા પ્રેમ માં જોગણ બનાવી
હો દિલ ને મારા હવે રહશે ઇન્તજાર રે
કયારે પહેરવું તને બંગડી હાથે બાર રે
હો હો હો જાનુ તું છે તો હું છું જાનું મારી તું છે તો હું છું
સાજન તું છે તો હું છું પિયુ મારા તું છે તો હું છું

ઓ.. હું તારો શ્યામ તું રાધા છે મારી
અમર રહશે રાધા પ્રીત તારી મારી
હો તારી રે પ્રીત માં ભાન શાન ભૂલી
છોડી આખા જગ ને થઇ પ્રીત ઘેલી
હો નવરંગ ચૂંદડી તુજને ઓઢાડી
બંનાવું તને મારા રૂઢિયા ની રાણી
હો હો હો જાનુ તું છે તો હું છું જાનું મારુ તું છે તો હું છું
પિયુ તું છે તો હું છું સાજન તું છે તો હું છું
લા..લા..લા..હા..હા..હા..હોહો..હો..હો..સાયબા…હો..ઓ..સાયબા..ઓ..સાયબા 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »