Taro Cheharo Jova Na Mad - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Nehal Studio
Singer : Rohit Thakor
Lyrics : Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Nehal Studio
Taro Cheharo Jova Na Mad Lyrics in Gujarati
હો તારો ચેહરો જોવા મને ના મળે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો ફોન મેસેજ નો જવાબ ના મળે
ક્યાંય ભૂલ થી એ હામી ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો નથી હું જાનુ તારો ગુનેગાર રે
તો યે કેમ માર થી રૂઠી ગયા યાર રે
તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો ગામ છોડિયું તે મને છોડ્યો
હો વાત એ હમજાતી નથી
હો ભૂલવાની ભૂલ શીદ ને કરું
માયા તારી મેલાતી નથી
હો ઓટા મારું છું તારા ઘર ની આગળ રે
નહિ મળે તો થઈ જવાનો પાગલ રે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હવે મળ્યા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો થોડો તો વિચાર કરવો તો મારો
તારા વિના મારું શું થાશે
હો કોને ખબર ને કોણ એ જાણે
તું તો જાનુ ક્યાં હશે
હો જીવવા ના દહાડા રહ્યા છે થોડા
આવજો વહેલા પડતા ના મોડા
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હવે મળ્યા વિના શું ખબર પડે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો ફોન મેસેજ નો જવાબ ના મળે
ક્યાંય ભૂલ થી એ હામી ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો હવે મળ્યા વિના શું ખબર પડે
હો તને જોયા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો ફોન મેસેજ નો જવાબ ના મળે
ક્યાંય ભૂલ થી એ હામી ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો નથી હું જાનુ તારો ગુનેગાર રે
તો યે કેમ માર થી રૂઠી ગયા યાર રે
તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો ગામ છોડિયું તે મને છોડ્યો
હો વાત એ હમજાતી નથી
હો ભૂલવાની ભૂલ શીદ ને કરું
માયા તારી મેલાતી નથી
હો ઓટા મારું છું તારા ઘર ની આગળ રે
નહિ મળે તો થઈ જવાનો પાગલ રે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હવે મળ્યા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે
હો થોડો તો વિચાર કરવો તો મારો
તારા વિના મારું શું થાશે
હો કોને ખબર ને કોણ એ જાણે
તું તો જાનુ ક્યાં હશે
હો જીવવા ના દહાડા રહ્યા છે થોડા
આવજો વહેલા પડતા ના મોડા
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
હવે મળ્યા વિના શું ખબર પડે
હો તારો ચેહરો જોવા મને ના મળે
કેમ જુદા થયા હમાચાર ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો ફોન મેસેજ નો જવાબ ના મળે
ક્યાંય ભૂલ થી એ હામી ના મળે
પછી કીધા વિના શું ખબર પડે
હો હવે મળ્યા વિના શું ખબર પડે
હો તને જોયા વિના શું ખબર પડે
હો પછી કીધા વિના શું ખબર પડે
ConversionConversion EmoticonEmoticon