Vadaladi Varsi Re Lyrics in Gujarati

Vadaladi Varsi Re - Darshna Gandhi
Singer : Darshana Gandhi
Music : Gaurang Vyas
Label: Sur Sagar Music

Vadaladi Varsi Re Lyrics in Gujarati
 
ઘનન ઘનન ઘનન ગરજે બાદલ
છનન છનન છન બાજે પાયલ
પંચમ સૂર મેં બોલે કોયલ, બોલે પપીહા હોકે ઘાયલ
ઘનન ઘનન ઘનન ગરજે બાદલ
છનન છન છનન બાજે પાયલ
પંચમ સૂર મેં બોલે કોયલ, બોલે પપીહા હોકે ઘાયલ
આઓ આઓ મનહર ગાઓ…. મેઘા આઓ રે
અંગ અંગ બરસાઓ રે…. અંગ અંગ બરસાઓ

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
હે સાસરિયા માં મ્હાલવું રે
પિયરીયા મા છૂટાં પડ્યાં
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યા

મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇને વેલો..વીરા લઇને વેલો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા હાથ કેરી ચૂડલી રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇને વેલો..વીરા લઇને વેલો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારા નાક કેરી નથણી રે
વીરા લઇને વેલો..વીરા લઇને વેલો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

મારી ડોક કેરો હારલો રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઇને વેલો…વીરા લઇને વેલો
હે વીરા લઇને વેલો આવજે રે
સાસરિયા મારા ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં

વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં
હે સાસરિયામાં મ્હાલવું રે
પિયરીયા મા છૂટાં પડ્યાં
વાદલડી વરસી રે, સરોવર છલી વળ્યાં 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »