Tu To Mara Dil Ni Dhadkan - Kajal Dodiya
Singer : Kajal Dodiya
Music : Rahul Hardik
Lyrics: Rameshbhai Dodiya
Label : Studio Saraswati Official
Singer : Kajal Dodiya
Music : Rahul Hardik
Lyrics: Rameshbhai Dodiya
Label : Studio Saraswati Official
Tu To Mara Dil Ni Dhadkan Lyrics in Gujarati
હો તુ તો મારા દિલની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો તુ તો મારા દિલની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
હો તુ તો મારા દિલની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો તુ તો મારા દિલની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો રોજ રાતે મારી આખે સપનું થઇ તુ આવે છે
તારા ને મારા વિચારો અનોખી દુનિયા ભાળે છે
હો રોજ રાતે મારી આખે સપનું થઇ તુ આવે છે
તારા ને મારા વિચારો અનોખી દુનિયા ભાળે છે
હો મારે તારા દિલમાં રેવુ છે
તને કેમ રે સમજાવુ
હો મારા દિલમાં તારું નામ છે
તને કેમ રે સમજાવુ
હો કેમ રે સમજાવ તને કેમ રે સમજાવુ
કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
હો મારા દિલમાં તારું નામ છે
તને કેમ રે સમજાવુ
વ્હાલમીયાં તને પ્રેમનો હુ પાઠ રે ભણાવું
હો ડગલી એ પગલી એ હુ તો ફૂલડાં પથરાવું
તારી રે દિવાની હુ તો રાધા થઇ ને આવુ
હો ડગલી એ પગલી એ હુ તો ફૂલડાં પથરાવું
તારી રે દિવાની હુ તો રાધા થઇ ને આવુ
હો તારા મા મારો જીવ છે
તને કેમ રે સમજાવુ
હો મારા કાળજાનો કોર છે
તને કેમ રે સમજાવુ
હો કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
મારુ હૈયુ આજે તરસે છે
તને કેમ રે સમજાવુ
તુ તો મારા દિલ ની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો તારામાં મારો જીવ છે
તને કેમ રે સમજાવુ
તને કેમ રે સમજાવુ
હો તુ તો મારા દિલની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
હો તુ તો મારા દિલની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો તુ તો મારા દિલની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો રોજ રાતે મારી આખે સપનું થઇ તુ આવે છે
તારા ને મારા વિચારો અનોખી દુનિયા ભાળે છે
હો રોજ રાતે મારી આખે સપનું થઇ તુ આવે છે
તારા ને મારા વિચારો અનોખી દુનિયા ભાળે છે
હો મારે તારા દિલમાં રેવુ છે
તને કેમ રે સમજાવુ
હો મારા દિલમાં તારું નામ છે
તને કેમ રે સમજાવુ
હો કેમ રે સમજાવ તને કેમ રે સમજાવુ
કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
હો મારા દિલમાં તારું નામ છે
તને કેમ રે સમજાવુ
વ્હાલમીયાં તને પ્રેમનો હુ પાઠ રે ભણાવું
હો ડગલી એ પગલી એ હુ તો ફૂલડાં પથરાવું
તારી રે દિવાની હુ તો રાધા થઇ ને આવુ
હો ડગલી એ પગલી એ હુ તો ફૂલડાં પથરાવું
તારી રે દિવાની હુ તો રાધા થઇ ને આવુ
હો તારા મા મારો જીવ છે
તને કેમ રે સમજાવુ
હો મારા કાળજાનો કોર છે
તને કેમ રે સમજાવુ
હો કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
કેમ રે સમજાવુ તને કેમ રે સમજાવુ
મારુ હૈયુ આજે તરસે છે
તને કેમ રે સમજાવુ
તુ તો મારા દિલ ની ધડકન છે
તને કેમ રે સમજાવુ
હો તારામાં મારો જીવ છે
તને કેમ રે સમજાવુ
ConversionConversion EmoticonEmoticon