Taske Poni Lyrics in Gujarati

Taske Poni - Vinay Nayak & Gaurang Jadav
Singer: Vinay Nayak , Gaurang Jadav
Music : Jackie Gajjar
Lyrics : Gaurang Jadav
Label : Swastik Films
 
Taske Poni Lyrics in Gujarati
 
તૂ તો ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી
તૂ તો ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી
તું તો પોણી ભરવા જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી
ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી
ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી
તું તો પોણી પોણી પોણી રે….
તું તો પોણી ભરવા જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી
તૂ તો ટસ્કે પોણી જયતિ રાજ ઢમકે ઢોલો હોસલી

ક્યારે બનશો અમારા રે રોણી
ક્યારે ભરશો અમારા રે પોણી
ક્યારે બનશો અમારા રે રોણી
ક્યારે ભરશો અમારા રે પોણી
પછી દેશી ઢોલ વાગે ચાંદ ના ચટાકે
દેશી ઢોલ વાગે ચાંદ ના ચટાકે
માની જો મોન મત માંગો ઘણું

ગમો છો મને ગમો છો હો રાજ
અંતર પાવર ફુલ મેહકે છે
અંતર પાવર ફુલ મેહકે છે

તારા રમ ઝૂમ ઝોઝર ઝણકે
તે બેડાં મોથી છલ છલ પોણી નેહ રે
દલ મારુ રે દલ મારુ જોવે તારી વાટડી
જેમ તું હેડે એમ મારુ દલ ધબ ધબ ધડકે

છોડી તમને લેવા આયો
છોડી તન લેવા આયો તમને લેવા આયો
માની જાઓ મોન મત માંગો ઘણું
હારે કંડલા હોળી લાવું ઝુમના હોળી લાવું
ભઈ માની જાઓ માં મત માંગો ઘણું

તારી કાજ કડલો ને તારી કાજ કોબીયુ
તારી કાજ કડલો ને તારી કાજ કોબીયુ
માની જાઓ માન મત માંગો ઘણું
તારી પેજન હોળી લાવું ચૂડલો હોળી લાવું
માની જાઓ મન મત માંગો ઘણું
માની જાઓ મન મત માંગો ઘણું

તારી કાયા કઠોમળ ની પૂતળી
તમે જોમો લજોમળ નાળી
મારા કાળજે એ મારા કાળજે
કોર્યા તારા નોમ જો
વાગી તારા નેણ ની કંટાળી

ગોવિદ ના ઢોલ રૂડા ધબક્યા રે મર્ચીલો
તમે કેડ મા કશેલું વાળજો રે મર્ચીલો
જાદવજી ભેળો રમજો રે મર્ચીલો
મારુ ગુજરાત ઘેલું થાશે રે મર્ચીલો
તારું મરચી એ મન મોહ્યું રે મર્ચીલો
રોણી રાત ચકો રમશું નેહડે રે મર્ચીલો
મારા પાદર નો પોણી પીજો રે મર્ચીલો
સ્વસ્તિક ના ઢોલ રૂડા ધબક્યા રે
ચિરાગ ભઈ મર્ચીલો
મારા કંથરાઈ ના ઢોલ રૂડા ધબક્યા રે
પિયુષ ભઈ મર્ચીલો
નરેશ શૈલેષ ભેળા રમજો રે મર્ચીલો
ઉનાવા ગોમે ઢોલ ધબક્યા રે
રાહુલ ભઈ મર્ચીલો
મારા ઢોલી ના ઢોલ ધબક્યા રે મર્ચીલો
રૂડો પાટણ ના પાવર રાખજો રે મર્ચીલો
મારા ઢોલી ના ઢોલ રૂડો ધબક્યા રે મર્ચીલો
મારા ઢોલી ના ઢોલ રૂડો ધબક્યા રે મર્ચીલો 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »