Sadhi Mari Dyadi Lyrics in Gujarati

Sadhi Mari Dyadi - Dolly Mishra
Singer : Dolly Mishra
Music : Piyush Maheta | Amit Nai
Lyrics : Yogesh Padhiyar
Label : Soorpancham Beats
 
Sadhi Mari Dyadi Lyrics in Gujarati
 
હો માવડી કહું કે પછી કહું તને જનની
માવડી કહું કે પછી કહું તને જનની
દુખિયાની ભાળ લેતી સધી છે જબરી
હો દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી

હો કોમરુ દેશની માં વિદ્યા ભણેલી
હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી
કોમરુ દેશની માં વિદ્યા ભણેલી
હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી

હો માવડી કહું કે પછી કહું તને જનની
માવડી કહું કે પછી કહું તને જનની
દુખિયાની ભાળ લેતી સધી મારી જબરી
દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી

હો કડામાં જાગતી જ્યોત માં છે તારી
અઢારે નાતમાં માડી તું પૂજાની
હો હમીર કંકુની માડી રખેવાળી કરતી
ઝાઝી ખમ્મા તને સંધનીઓ દેવી

હો કોમરુ દેશની માં વિદ્યા ભણેલી
હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી
કોમરુ દેશની માં વિદ્યા ભણેલી
હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી

હો માવડી કહું કે પછી કહું તને જનની
માવડી કહું કે પછી કહું તને જનની
દુખિયાની ભાળ લેતી સધી મારી જબરી
દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી

હો ટહુકો કરુંને માડી આવજે તું વેલી
નાવ ડૂબાય તો તારજે તું માવડી
હો મારા ઘરની માં વેળા બનાવજે
દુશ્મનોને માડી જવાબ તું આપજે

હો કોમરુ દેશની માં વિદ્યા ભણેલી
હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી
કોમરુ દેશની માં વિદ્યા ભણેલી
હજારો ડાકલાની ડોડીએ ધૂણેલી

હો માવડી કહું કે પછી કહું તને જનની
માવડી કહું કે પછી કહું તને જનની
દુખિયાની ભાળ લેતી સધી છે જબરી
દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી
દુખિયાની ભાળ લેતી સધી મારી જબરી
દુખિયાની ભાળ લેતી માતા મારી જબરી 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »