Tara Mara Premni Adhuri Aa Kahani - Aryan Barot
Singer - Aryan Barot
Lyrics - Shrvan Makwana
Music - Mahesh Savala
Label - Sur Classical
Singer - Aryan Barot
Lyrics - Shrvan Makwana
Music - Mahesh Savala
Label - Sur Classical
Tara Mara Premni Adhuri Aa Kahani Lyrics in Gujarati
તમે છોડી દીધો સાથ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
અરે રે તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
મીઠી મુલાકાતો ને વાતો યાદ આવશે
મારા આ પ્રેમ ની યાદો રે સતાવશે
નેણે સાજન મને નિંદર ના આવતી
રાત આખી જાતી મારી આખો ને રડાવતી
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
અરે રે તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ
મારા વગર જાનુ તારા કેવા હાલ છે
તારા વગર મારુ દિલ લાચાર છે
ખબર નહિ જાનુ ક્યારે તમે મળશો
નહિ રહું દુનિયા માં તમે બહુ રડશો
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
અરે રે તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
અરે રે તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
મીઠી મુલાકાતો ને વાતો યાદ આવશે
મારા આ પ્રેમ ની યાદો રે સતાવશે
નેણે સાજન મને નિંદર ના આવતી
રાત આખી જાતી મારી આખો ને રડાવતી
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
અરે રે તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ
મારા વગર જાનુ તારા કેવા હાલ છે
તારા વગર મારુ દિલ લાચાર છે
ખબર નહિ જાનુ ક્યારે તમે મળશો
નહિ રહું દુનિયા માં તમે બહુ રડશો
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાઈ
તમે છોડી દીધો સાથ મારી આંખ ઉભરાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
અરે રે તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
તારા મારા પ્રેમ ની અધૂરી આ કહાની
ConversionConversion EmoticonEmoticon