Jena Kismatma Rovanu Lakhyu Chhe Lyrics in Gujarati

Jena Kismatma Rovanu Lakhyu Chhe - Rohit Thakor
Singer : Rohit Thakor
Lyrics : Sanjay Thakor
Music : Sanjay Thakor
Label : Khodal Raj Studio
 
Jena Kismatma Rovanu Lakhyu Chhe Lyrics in Gujarati
 
જેની કિસ્મત માં રોવા નું લખ્યું છે
જેની કિસ્મત માં રોવા નું લખ્યું છે
જેને ઠોકરજ ખાવાનું લખ્યું છે
જેની કિસ્મત માં રોવા નું લખ્યું છે
જેને ઠોકરજ ખાવાનું લખ્યું છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે
હસવાનું કર્જ એને ચૂકવું પડે છે
લોહી ના આંસુડે સહેવું પડે છે
હસવાનું કર્જ એને ચૂકવું પડે છે
લોહી ના આંસુડે સહેવું પડે છે
જાય જાય જાય મારી દીકુ છોડી જાય છે
જાય જાય જાય મારી જિંદગી રોઈ જાય છે
જેની કિસ્મત માં રોવાનું લખ્યું છે
જેના ઠોકરજ ખાવાનું લખ્યું છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે

દર્દ ને એને ક્યાં ખોરવું પડે
ડગલે ને પગલે એને દગો સામે મળે
કોઈના જાણે એના દિલ ની ધડકન
તું કે તે દિલ માં એને હર પલ રે
તું છું જાણે મારા દિલ ની રે હાલત
મ્હહોબત ની ના તને પૈસા ની રે લાલચ
તું છું જાણે મારા દિલ ની રે હાલત
મ્હહોબત ની ના તને પૈસા ની રે લાલચ
જાય જાય જાય મારુ દિલ તોડી જાય છે
થાય થાય થાય મારા દિલ થી દૂર થાય છે
જેની કિસ્મત માં રોવાનું લખ્યું છે
જેના ઠોકરજ ખાવાનું લખ્યું છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે

પ્યાર થી દુશ્મની થઇ ગઈ છે યાર
દર્દ એ કર્યો મને દિલ થી બાકાત
મારી આ જિંદગી રાખ માં મળી
મારી મ્હહોબત આજ બીજા ને મળી
તે તારું વિચાર્યું ના વીચાયું તે મારુ
ખુશ રે તું દિલ દુઆ કરે મારુ
તે તારું વિચાર્યું ના વીચાયું તે મારુ
ખુશ રે તું દિલ દુઆ કરે મારુ
યાદ યાદ યાદ તને યાદ મારી આવશે
યાદ મારી આવશે ને જીવ લઇ જાશે
જેની કિસ્મત માં રોવાનું લખ્યું છે
જેને ઠોકરજ ખાવાનું લખ્યું છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે
એ હશે તોયે આંખ માંથી આંસુ પડે છે 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »