Tame Mane Kona Re Sahare Muki Ne Gaya Lyrics in Gujarati

Tame Mane Kona Re Sahare Muki Ne Gaya - Dhaval Barot
Singer : Dhaval Barot
Lyrics : Bhumi Patel
Music : Vishal Vaghrswari
Label : Studio Saraswati Official
 
Tame Mane Kona Re Sahare Muki Ne Gaya Lyrics in Gujarati
 
રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય
પ્રેમ કરીને દગો આવો કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
કોઈ ના દિલ ના ટુકડા કરી ના જવાય
સપના રાખ માં રોળી ના જવાય
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
પ્રેમ કરી ને દગો આવો કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય

કોઈ ના કરે એવું તમે કરી ગયા
દિલ ને હજારો જખ્મ એવા આપી ગયા
જીવ થી વધારે જેને હું ચાહતો
રાની બનવાનો રહી ગયો ઓરતો
મારી જોડે કર્યું એવું બીજા જોડે ના કરાય
જાનુ જાનુ કરી બીજા નો જીવ ના બળાય
હવે રસમો કસમો ભૂલી રે ગયા છો
દીધેલા વાયદા તોડી રે ગયા છો
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
પ્રેમ કરીને દગો આવો કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય

પોતાના થઇ ને તમે બીજા ના થઇ ગયા
મારુ વિચાર્યા વગર તમે જતા રયા
તને ખબર હતી કોઈ નતુ મારુ
તારા વિના હવે છું થશે મારી
મારા મર્યા પછી જાનુ મારુ મુઢુ જોવા આવજો
મોઢું જોઈ ને જાનુ તમે આહુડા ના પાડજો
હું જાવું સમસાન માં તું સુખી રે સંસાર માં
હું જાવું સમસાન માં તું સુખી રે સંસાર માં
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
પ્રેમ કરીને દગો જાનુ કોઈ ને ના દેવાય
પ્રીત ની કદી ખોટે ખોટી સોગન ના ખવાય
કોઈ ના દિલ ના ટુકડા કરી ના જવાય
સપના રાખ માં રોળી ના જવાય
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
તમે મને કોના રે સહારે મેલી રે ગયા
ધવ ને કોના રે સહારે મૂકી ને ગયા
તમે મને કોના રે સહારે મૂકી રે ગયા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »