Duniya Na Jane Chhanu Chhanu Hu Rovu Chhu Lyrics in Gujarati

Duniya Na Jane Chhanu Chhanu Hu Rovu Chhu - Bechar Thakor
Singer :- Bechar Thakor
Lyrics :- M.S. Raval
MUSIC :- Harshad Thakor
LEBAL :- DK FILMS
 
Duniya Na Jane Chhanu Chhanu Hu Rovu Chhu Lyrics in Gujarati
 
જેમ તેમ કરી આ જિંદગી જીવું છું
જેવું તેવું કરી મારા દારા રે કાઢું છું
જેમ તેમ કરી આ જિંદગી જીવું છું
જેવું તેવું કરી મારા દારા રે કાઢું છું
દુનિયા ના જોણે
હો હો દુનિયા ના જોણે હું છોનું છોનું હું રોવું છું
જેમ તેમ કરી આ જિંદગી જીવું છું
જેવું તેવું કરી મારા દારા રે કાઢું છું
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું
જેના માં જીવ આ હતો એ જીવ લઇ ગયા
જેના માં જીવ આ હતો એ જીવ લઇ ગયા
આંખો માં દઈ ગયા એ આશુ
આંખો માં દઈ ગયા એ આશુ
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું

કયા રે ગુનાની સજા ભોગવી રયો
હસતા મુખે દર્દ આ સહી રે રયો
મારો પ્યાર હવે મારી પાછે ના રયો
રૂઠી રે ગયો
કયા રે ગુનાની સજા ભોગવી રયો
હસતા મુખે દર્દ આ સહી રે રયો
મારો પ્યાર હવે મારી પાછે ના રયો
રૂઠી રે ગયો
જે થવાનું હતું રે થઇ રે ગયું
જે થવાનું હતું રે થઇ રે ગયું
ગયું લૂંટાઈ બધું મારુ
ગયું લૂંટાઈ બધું મારુ
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું

ભૂલવા માંગુ તોયે તને ભૂલી ના શકું
યાદો તારી આવે કોઈ ને કહી ના શકું
જીવ થી જીવ હવે મને મારી નાખશે
જખ્મો જેરી લા
ભૂલવા માંગુ તોયે તને ભૂલી ના શકું
યાદો તારી આવે કોઈ ને કહી ના શકું
જીવ થી જીવ હવે મને મારી નાખશે
દીકુ જખ્મો જેરી લા
મારા સપના રે જોયેલા કોઈ પુરા ના થયા
મારા સપના રે જોયેલા કોઈ પુરા ના થયા
હશે નસીબ આવું મારુ
હશે નસીબ આવું મારુ
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું
દુનિયા ના જોણે છોનું છોનું હું રોવું છું 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »