Chamakta Tarla Ne Andhari Raato Che - Kajal Maheriya
Singer - Kajal Maheriya
Music - Ravi-Rahul
Lyrics - Darshan Baazigar
Label - Saregama India Limited
Singer - Kajal Maheriya
Music - Ravi-Rahul
Lyrics - Darshan Baazigar
Label - Saregama India Limited
Chamakta Tarla Ne Andhari Raato Che Lyrics in Gujarati
હો ચમકતા તારલા ને અંધારી રાતો સે
હો ચમકતા તારલા ને અંધારી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો ચમકતા તારલા ને અંધારી રાતો સે
ચો જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો પ્રેમ ના દીવાના અમે પ્રેમ કરી મરીયે
દિલની વાત હવે કોને જઈને કરીયે
પ્રેમ ના દીવાના અમે પ્રેમ કરી મરીયે
દિલની વાત હવે કોને જઈને કરીયે
ઓ ચમકતા તારલા ને અંધારી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે સે
હો ખોટા સપના દેખાડ્યા આજ તમે અમને
દર્દ ઘણા દીધા તમે મારા દિલને
હો વાતો મુલાકાતો ક્યારે હવે ગોઠવશો
એક વાર કઈ દો મને તમે ક્યારે મળશો
તમે કયારે મળશો
યાદ માં તમારી અમે રડી રડી જીવીયે
વેદના દિલની કોને જઈને કહીયે
યાદ માં તમારી અમે રડી રડી જીવીયે
વેદના દિલની કોને જઈને કહીયે
હો ચમકતા તારલા ને અધૂરી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો દિલ તો નાદાન સે કહ્યું મારુ માને ના
તારા વગર અન્ન કે પોણી ભાવે ના
યાદો માં દિવસો વીતે તમારી
એક વાર આવી જુઓ હાલત અમારી
હો વાયદા હજાર કર્યા તમે ના પુરા કર્યા
જોયેલા સપના તમે ક્યાં પુરા કર્યા
વાયદા હજાર કર્યા તમે ના પુરા કર્યા
જોયેલા સપના તમે ક્યાં પુરા કર્યા
હો ચમકતા તારલા ને અંધારી રાતો સે
ચમકતા તારલા ને અંધારી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે સે
હો ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો ક્યાં જઈને ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો ચમકતા તારલા ને અંધારી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો ચમકતા તારલા ને અંધારી રાતો સે
ચો જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો પ્રેમ ના દીવાના અમે પ્રેમ કરી મરીયે
દિલની વાત હવે કોને જઈને કરીયે
પ્રેમ ના દીવાના અમે પ્રેમ કરી મરીયે
દિલની વાત હવે કોને જઈને કરીયે
ઓ ચમકતા તારલા ને અંધારી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે સે
હો ખોટા સપના દેખાડ્યા આજ તમે અમને
દર્દ ઘણા દીધા તમે મારા દિલને
હો વાતો મુલાકાતો ક્યારે હવે ગોઠવશો
એક વાર કઈ દો મને તમે ક્યારે મળશો
તમે કયારે મળશો
યાદ માં તમારી અમે રડી રડી જીવીયે
વેદના દિલની કોને જઈને કહીયે
યાદ માં તમારી અમે રડી રડી જીવીયે
વેદના દિલની કોને જઈને કહીયે
હો ચમકતા તારલા ને અધૂરી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો દિલ તો નાદાન સે કહ્યું મારુ માને ના
તારા વગર અન્ન કે પોણી ભાવે ના
યાદો માં દિવસો વીતે તમારી
એક વાર આવી જુઓ હાલત અમારી
હો વાયદા હજાર કર્યા તમે ના પુરા કર્યા
જોયેલા સપના તમે ક્યાં પુરા કર્યા
વાયદા હજાર કર્યા તમે ના પુરા કર્યા
જોયેલા સપના તમે ક્યાં પુરા કર્યા
હો ચમકતા તારલા ને અંધારી રાતો સે
ચમકતા તારલા ને અંધારી રાતો સે
ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે સે
હો ક્યાં જઈ ખોળું મારો પ્યાર કોની પાસે છે
હો ક્યાં જઈને ખોળું મારો પ્યાર કોની પાસે છે
ConversionConversion EmoticonEmoticon