Ramva Java Dyo Kanudo Lyrics in Gujarati

Ramva Java Dyo Kanudo - Rakesh Barot
Singer - Rakesh Barot & Kinjal Rabari
Lyrics - Manu Rabari
Music - Mayur Nadiya
Label - VM DIGITAL
 
Ramva Java Dyo Kanudo Lyrics in Gujarati
 
હે રમવા જાવા દયો કોનુડો રમવા જાવા દયો
એ હમણાં રેહવા દયો હઠીલી
હમણાં રેહવા દયો

પોંચ દાડા પિયરમાં વ્હાલા રમવા જાવા દયો
એ પરમે તમે જઈ આયા છો
દહ દાડા તમે રહી આયા છો
પરમે તમે જઈ આયા છો
દહ દાડા તમે રહી આયા છો
હમણાં રેહવા દયો

હે રમવા જાવા ડ્યો કોનુડો રમવા જાવા દયો
પોંચ દાડા પિયરમાં વ્હાલા રમવા જાવા દયો
એ હમણાં રેહવા ડ્યો હઠીલી
હમણાં રેહવા દયો

હો ગોમની રે કુંવાસીયો બાર મહિને ભેળી થાય છે
બે દાડા રહી ને હૌ હૌના ઘેર જાય છે
હો ગોમની રે કુંવાસી બાર મહિને ભેળી થાય છે
બે દાડા રહી ને હૌ હૌના ઘેર જાય છે
હે બાર મહિનામાં બાર ફેરા હોય છે તારે પિયર ઢેરા
બાર મહિનામાં બાર ફેરા હોય છે તારે પિયર ઢેરા
હમણાં રેહવા દયો

હે રમવા જાવા ડ્યો કોનુડો રમવા જાવા દયો
પોંચ દાડા પિયરમાં વ્હાલા રમવા જાવા દયો
એ હમણાં રેહવા દયો મોનીતી
હમણાં રેહવા દયો

હો આટલો ફેરો જાવા ડ્યો કાનુડો મને રમવા
નહિ જઉં હઠીલા પછી બાર મહિના મળવા
હો આટલો ફેરો જાવા ડ્યો કાનુડો મને રમવા
નહિ જઉં હઠીલા પછી બાર મહિના મળવા

એ બોનું કાયમ હોય છે તારે મોનવુ નથી હવે મારે
બોનું કાયમ હોય છે તારે મોનવુ નથી હવે મારે
હમણાં રેહવા દયો
હે રમવા જાવા દયો કોનુડો રમવા જાવા દયો
એ રમવા જાવા દયો કોનુડો રમવા જાવા દયો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »