Valida Tame Kay Rahi Gaya - Vinay Nayak
Singer : Vinay Nayak - Divya Chaudhary
Lyrics : Mitesh Barot (Samrat)
Music : Dhaval Kapadiya
Label : Shreeji Sound Balva
Singer : Vinay Nayak - Divya Chaudhary
Lyrics : Mitesh Barot (Samrat)
Music : Dhaval Kapadiya
Label : Shreeji Sound Balva
Valida Tame Kay Rahi Gaya Lyrics in Gujarati
હા… ગોકુળની ગલિયો પૂછે
આંખનો મેહુલીયો પૂછે
હાય… ગોકુળની ગલિયો પૂછે
આંખનો મેહુલીયો પૂછે
હાય… વરસો વીતી રે ગયા
વરસો વીતી રે ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે કેમ ના આવ્યા
રાધિકાની યાદો પૂછે
હૈયે મારો કાન વસે
ગોકુળની ગલિયો પૂછે
આંખનો મેહુલીયો પૂછે
હો… કહેવી છે રાધાને હૈયાની વાત
તારા વિના સૂના વનરાવનના રાસ
હો… છોડી ગોકુળીયુ થયા દ્વારિકાના નાથ
રાધિકા કે છે કાના લઈજા તારી રે સાથે
હાય… વાટ જોતા અમે રહી ગયા
હાય.. વાટ જોતા અમે રહી ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે કેમ ના આવ્યા
રાધિકાની યાદો પૂછે
હૈયે મારો કાન વસે
ગોકુળની ગલિયો પૂછે
આંખનો મેહુલીયો પૂછે
આવજો વેલેરા તમે વાલીડા
વાટુ જુવે છે મારી આંખના આહુડા
એ સૂનું ગોકુળિયું ને સુની જમના
મોરલીના સુર રે લાવજે કાનુડા
હાય… વરસો વીતી રે ગયા
વરસો વીતી રે ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે કેમ ના આવ્યા
કાનુડા તમે ક્યાં રહી ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે ક્યાં રહી ગયા
આંખનો મેહુલીયો પૂછે
હાય… ગોકુળની ગલિયો પૂછે
આંખનો મેહુલીયો પૂછે
હાય… વરસો વીતી રે ગયા
વરસો વીતી રે ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે કેમ ના આવ્યા
રાધિકાની યાદો પૂછે
હૈયે મારો કાન વસે
ગોકુળની ગલિયો પૂછે
આંખનો મેહુલીયો પૂછે
હો… કહેવી છે રાધાને હૈયાની વાત
તારા વિના સૂના વનરાવનના રાસ
હો… છોડી ગોકુળીયુ થયા દ્વારિકાના નાથ
રાધિકા કે છે કાના લઈજા તારી રે સાથે
હાય… વાટ જોતા અમે રહી ગયા
હાય.. વાટ જોતા અમે રહી ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે કેમ ના આવ્યા
રાધિકાની યાદો પૂછે
હૈયે મારો કાન વસે
ગોકુળની ગલિયો પૂછે
આંખનો મેહુલીયો પૂછે
આવજો વેલેરા તમે વાલીડા
વાટુ જુવે છે મારી આંખના આહુડા
એ સૂનું ગોકુળિયું ને સુની જમના
મોરલીના સુર રે લાવજે કાનુડા
હાય… વરસો વીતી રે ગયા
વરસો વીતી રે ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે કેમ ના આવ્યા
કાનુડા તમે ક્યાં રહી ગયા
વાલીડા તમે ક્યાં રહી ગયા
મારા શ્યામ તમે ક્યાં રહી ગયા
ConversionConversion EmoticonEmoticon