Ramdevji Vina Cham Rahiye - Vikram Thakor
Singer - Vikram Thakor
Music - Jayesh Patel, Narendrabhai
Lyrics - Baldevsinh Chauhan
Label - Vikram Thakor Official
Singer - Vikram Thakor
Music - Jayesh Patel, Narendrabhai
Lyrics - Baldevsinh Chauhan
Label - Vikram Thakor Official
Ramdevji Vina Cham Rahiye Lyrics in Gujarati
હે રામ કહું કે રામદેવ
અને હીરા કહું કે લાલ
પણ જેને રામોપીર ભેટિયા
એ નર થઇ ગ્યા ન્યાલ
હે ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ મીનળદેવ ના જાયા રોમાપીર
અજમલજી ના બેટા રોમાપીર
વ્હાલા ના ગુણલા ગઈએ
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હે કંકુ પગલીએ વ્હાલો પધાર્યા
ઉકળતા દેગ વ્હાલે હેઠે ઉતાર્યા
પારણીયે આવી પોઢ્યા
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હે કાપડનો ઘોડો આકાશે ઉડાડ્યો
કપટી દરજીડાને પાઠ ભણાવ્યો
એના રે ગુણલા ગઈએ
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ પાપી ભૈરવાને ભોંયમાં ભંડાયો
ભૂમિ રે કેરો ભાર ઉતાર્યો
પાળીનાથ ગુરુ બનાવ્યા
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ મક્કાથી પાંચ પીર પોકરણ આયા
ભાવતા રે ભોજન ઈમન જમાડ્યા
હિંદવા પીર કેવાયા
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ મૂરેલા ભાણેજ ને જીવન આપી
બેની સગુણાની લાજ રે રાખી
સાસરિયાના મેણાં ભાગ્યાં
રોમદેવ વિના ચમ રહીએ
હો ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હે ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હો ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
અને હીરા કહું કે લાલ
પણ જેને રામોપીર ભેટિયા
એ નર થઇ ગ્યા ન્યાલ
હે ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ મીનળદેવ ના જાયા રોમાપીર
અજમલજી ના બેટા રોમાપીર
વ્હાલા ના ગુણલા ગઈએ
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હે કંકુ પગલીએ વ્હાલો પધાર્યા
ઉકળતા દેગ વ્હાલે હેઠે ઉતાર્યા
પારણીયે આવી પોઢ્યા
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હે કાપડનો ઘોડો આકાશે ઉડાડ્યો
કપટી દરજીડાને પાઠ ભણાવ્યો
એના રે ગુણલા ગઈએ
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ પાપી ભૈરવાને ભોંયમાં ભંડાયો
ભૂમિ રે કેરો ભાર ઉતાર્યો
પાળીનાથ ગુરુ બનાવ્યા
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ મક્કાથી પાંચ પીર પોકરણ આયા
ભાવતા રે ભોજન ઈમન જમાડ્યા
હિંદવા પીર કેવાયા
રોમદેવ વિના ચમ રહીએ
એ ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
એ મૂરેલા ભાણેજ ને જીવન આપી
બેની સગુણાની લાજ રે રાખી
સાસરિયાના મેણાં ભાગ્યાં
રોમદેવ વિના ચમ રહીએ
હો ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હે ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
હો ચમ રહીએ રોમદેવ વિના ચમ રહીએ
ConversionConversion EmoticonEmoticon