Pyar Karavano Koi Mane Pan Shokh Nathi - Kajal Maheriya
Singer : Kajal Maheriya
Lyrics : Harjit Panesar
Music : Rahul - Ravi
Label : Studio Saraswati Official
Singer : Kajal Maheriya
Lyrics : Harjit Panesar
Music : Rahul - Ravi
Label : Studio Saraswati Official
Pyar Karavano Koi Mane Pan Shokh Nathi Lyrics in Gujarati
હો..સમય જો તારી પાસે મને મળવા નો નથી
સમય જો તારી પાસે મને મળવા નો નથી
સમય જો તારી પાસે મને મળવા નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારી વફા ની કોઈ કદર જો તને નથી
મારી વફા ની કોઈ કદર જો તને નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારી ફિકર જરાય તને જો નથી
મારી ફિકર જરાય તને જો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
હો..સમય જો તારી પાસે મને મળવા નથી
સમય જો તારી પાસે મને મળવા નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારા વગર જો તું જીવી લેશે
તારા વગર ક્યાં અમે મરી જવાના
દિલ માં તારા મારુ નામ જો નથી
સમજી લે અમે તને ભૂલી જવાના
અહેસાસ મારો તને કોઈ જો નથી
અહેસાસ મારો તને કોઈ જો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
તારો વિશ્વાસ હવે મારે કરવા નો નથી
તારો વિશ્વાસ હવે મારે કરવા નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારી મોહબત ને ભૂલી રે ગયા
એનો કોઈ મને અફસોસ રે નથી
તોડ્યો વિશ્વાસ ભલે મારો રે તે
જિંદગી માં ગયા ભલે ઝેર ભરી
પછતાવો તને તારી ભૂલ નો નથી
પછતાવો તને તારી ભૂલ નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
લાગણી જરાય તને મરાથી કોઈ નથી
લાગણી જરાય તને મરાથી કોઈ નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
સમય જો તારી પાસે મને મળવાનો નથી
સમય જો તારી પાસે મને મળવાનો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
સમય જો તારી પાસે મને મળવા નો નથી
સમય જો તારી પાસે મને મળવા નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારી વફા ની કોઈ કદર જો તને નથી
મારી વફા ની કોઈ કદર જો તને નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારી ફિકર જરાય તને જો નથી
મારી ફિકર જરાય તને જો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
હો..સમય જો તારી પાસે મને મળવા નથી
સમય જો તારી પાસે મને મળવા નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારા વગર જો તું જીવી લેશે
તારા વગર ક્યાં અમે મરી જવાના
દિલ માં તારા મારુ નામ જો નથી
સમજી લે અમે તને ભૂલી જવાના
અહેસાસ મારો તને કોઈ જો નથી
અહેસાસ મારો તને કોઈ જો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
તારો વિશ્વાસ હવે મારે કરવા નો નથી
તારો વિશ્વાસ હવે મારે કરવા નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
મારી મોહબત ને ભૂલી રે ગયા
એનો કોઈ મને અફસોસ રે નથી
તોડ્યો વિશ્વાસ ભલે મારો રે તે
જિંદગી માં ગયા ભલે ઝેર ભરી
પછતાવો તને તારી ભૂલ નો નથી
પછતાવો તને તારી ભૂલ નો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
લાગણી જરાય તને મરાથી કોઈ નથી
લાગણી જરાય તને મરાથી કોઈ નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
સમય જો તારી પાસે મને મળવાનો નથી
સમય જો તારી પાસે મને મળવાનો નથી
પ્યાર કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
પ્રેમ કરવા નો કોઈ મને પણ શોખ નથી
ConversionConversion EmoticonEmoticon