Ek Tarfi Lyrics in Gujarati - Kishan Rawal

Ek Tarfi - Kishan Rawal
Singer - Kishan Rawal
Lyrics - Kerabhai Barot
Music - Vishal Modi & Utpal Barot
Label - M-Series Production
 
Ek Tarfi Lyrics in Gujarati
 
હો પ્યારતો એકવાર થાય જિંદગીમાં
હો પ્યારતો એકવાર થાય જિંદગીમાં
પછી તો જિંદગી જાય એની યાદમાં
પ્યારતો એકવાર થાય જિંદગીમાં
પછી તો જિંદગી જાય એની યાદમાં
હું તને ચાહું મરજી મારી
તું ના ચાહે મરજી તારી
પછી ખબર પડી મારા યાર
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર

દિલથી દિલનો બાંધ્યો મેં નાતો
મારા નસીબમાં પ્રેમ તારો નોતો
સાથે જીવેલા પળ યાદ રહેશે
હર ઘડી હર પળ તું યાદ રહેશે
હો તું સદા રહેશે મારા દિલમાં
ભેળા થાશું આવતા જનમમાં
તું સદા રહેશે મારા દિલમાં
ભેળા થાશું આવતા જનમમાં
કંઈ કેહવું નથી મારા યાર
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર

હો તને ચાહતા તારી મરજી ના જાણી
અધૂરી રઈ મારા પ્રેમની કહાની
હો નજરોથી દૂર મારા શ્વાશોમાં રહેશે
તારી યાદોમાં જનમારો જાશે
હો તારી જિંદગીથી લેશું વિદાઈ
પ્રેમમાં મળી છે અમને જુદાઈ
તારી જિંદગીથી લેશું વિદાઈ
પ્રેમમાં મળી છે અમને જુદાઈ
હવે ખુશ રેજે મારા યાર
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર

સપના અધૂરા રહી ગયા અરમાન દિલના તૂટી ગયા
કોને કરું ફરિયાદ તૂટેલા દિલની
અમે ઇશ્કની દુનિયામાં એકલા થયા
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર
હો એક તરફી હતો મારો પ્યાર...

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »