Prem Thai Chhe Ekj Vaar
Singer - Kajal Maheriya
Music - Rahul - Ravi
Lyrics - Pravin Ravat
Label - Studio Saraswati
Singer - Kajal Maheriya
Music - Rahul - Ravi
Lyrics - Pravin Ravat
Label - Studio Saraswati
Prem Thai Chhe Ekj Vaar Lyrics in Gujarati
પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર
પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર
પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર
હું નથી બેવફા ન કર મને બદનામ
તું હતો મારો દિલદાર મારો હાચો હતો પ્યાર
તું હતો મારો દિલદાર મારો હાચો હતો પ્યાર
હું નથી બેવફા ના કર મને બદનામ
હું નથી બેવફા ના કર મને બદનામ
પ્રીત ને ભૂલી વચમાં મેલી હાલી ગ્યો વરણાગી
આંખ માં મારી પ્રેમ જગાવી દલ ને ગ્યો દજાવી
પ્રીત ને ભૂલી વચમાં મેલી હાલી ગ્યો વરણાગી
આંખ માં મારી પ્રેમ જગાવી દલ ને ગ્યો દજાવી
તારી જીત થઇ મારી હાર તું ભુંલ્યો મારો પ્યાર
તારી જીત થઇ મારી હાર તું ભુંલ્યો મારો પ્યાર
તારી જીત થઇ મારી હાર તું ભુંલ્યો મારો પ્યાર
હું નથી બેવફા ના કર મને બદનામ
પ્રેમ થાય રે એકજવાર ના થાય રે વારમ વાર
પ્રેમ થાય રે એકજવાર ના થાય રે વારમ વાર
હું નથી બેવફા ના કર મને બદનામ
હું નથી બેવફા ના કર મને બદનામ
દિલની મારી વેદનાઓ ને સાયબા તું શું જાણે
પ્રેમ તો છે પૂજા નું મંદિર કોણ તને સમજાવે
દિલની મારી વેદનાઓ ને સાયબા તું શું જાણે
પ્રેમ તો છે પૂજા નું મંદિર કોણ તને સમજાવે
તને લાગશે મારી હાય તારું હારું નહિ થાય
તને લાગશે મારી હાય તારું હારું નહિ થાય
તને લાગશે મારી હાય તારું હારું નહિ થાય
હું નથી બેવફા ના કર મને બદનામ
પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર
પ્રેમ થાય રે એકજ વાર ના થાય રે વારમ વાર
હું નથી બેવફા ના કર મને બદનામ
હું નથી બેવફા ના કર મને બદનામ
માગ્યું તને મોત ના આવે રહીશ તું ઉદાસ
યાદ માં મારી ફરીશ તુંતો બની જીવતી લાશ
માગ્યું તને મોત ના આવે રહીશ તું ઉદાસ
યાદ માં મારી ફરીશ તુંતો બની જીવતી લાશ
મારો પ્રેમ તને સમજાય પણ વેળા વીતી જાય

ConversionConversion EmoticonEmoticon