Aasu Aaya Yad Ma Tari - Bechar Thakor
Singer - Bechar Thakor
Lyrics - M.S.Raval
Music- Harshad Thakor
Label - ATG Creation
Singer - Bechar Thakor
Lyrics - M.S.Raval
Music- Harshad Thakor
Label - ATG Creation
Aasu Aaya Yad Ma Tari Lyrics in Gujarati
આંસુ આવ્યા યાદ મા તારી
બની ગયા છો પારકા ના ગોરી
આંસુ આવ્યા યાદ મા તારી
બની ગયા છો પારકા ના ગોરી
પરણી ને પારકા થઇ ગયા છો
અમને તો દીકુ તમે ભૂલી ગયા છો
પરણી ને પારકા થઇ ગયા છો
અમને તો દીકુ તમે ભૂલી ગયા છો
અમને તો દીકુ મારી ભૂલી ગયા છો
અમને તો દીકુ મારી ભૂલી ગયા છો
આંસુ આવ્યા યાદ માં તારી
બની ગયા છો પારકા ના ગોરી
જખ્મ હજારો મારા દિલ ને આપી ગયા
છોડી ને મારો સાથ..છોડી ને મારો સાથ
જખ્મ હજારો મારા દિલ ને આપી ગયા
છોડી ને મારો સાથ..છોડી ને મારો સાથ
પારકા ના પાનેતર ઓઢી બેઠા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
પારકા ના પાનેતર ઓઢી બેઠા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
આંસુ આવ્યા યાદ માં તારી
બની ગયા છો પારકા ના ગોરી
જીવીને ખોટું હવે દુઃખી નથી થાવું
માંગુ મોત હવે આજ માંગુ છું મોત હૂતો આજ
જીવીને ખોટું હવે દુઃખી નથી થાવું
માંગુ મોત હવે આજ માંગુ છું મોત હવે આજ
પારકા ની જોડે તને નથી જોવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
પારકા ની જોડે તને નથી જોવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
આંસુ આવ્યા યાદ મા તારી
બની ગયા છો પારકા ના ગોરી
આંસુ આવ્યા યાદ મા તારી
બની ગયા છો પારકા ના ગોરી
બની ગયા છો પારકા ના ગોરી
આંસુ આવ્યા યાદ મા તારી
બની ગયા છો પારકા ના ગોરી
પરણી ને પારકા થઇ ગયા છો
અમને તો દીકુ તમે ભૂલી ગયા છો
પરણી ને પારકા થઇ ગયા છો
અમને તો દીકુ તમે ભૂલી ગયા છો
અમને તો દીકુ મારી ભૂલી ગયા છો
અમને તો દીકુ મારી ભૂલી ગયા છો
આંસુ આવ્યા યાદ માં તારી
બની ગયા છો પારકા ના ગોરી
જખ્મ હજારો મારા દિલ ને આપી ગયા
છોડી ને મારો સાથ..છોડી ને મારો સાથ
જખ્મ હજારો મારા દિલ ને આપી ગયા
છોડી ને મારો સાથ..છોડી ને મારો સાથ
પારકા ના પાનેતર ઓઢી બેઠા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
પારકા ના પાનેતર ઓઢી બેઠા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
અમને તો દીકુ રોતા મેલી ગયા છો
આંસુ આવ્યા યાદ માં તારી
બની ગયા છો પારકા ના ગોરી
જીવીને ખોટું હવે દુઃખી નથી થાવું
માંગુ મોત હવે આજ માંગુ છું મોત હૂતો આજ
જીવીને ખોટું હવે દુઃખી નથી થાવું
માંગુ મોત હવે આજ માંગુ છું મોત હવે આજ
પારકા ની જોડે તને નથી જોવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
પારકા ની જોડે તને નથી જોવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
દિલ ની આ વેદના નથી સેહવાતી
આંસુ આવ્યા યાદ મા તારી
બની ગયા છો પારકા ના ગોરી
આંસુ આવ્યા યાદ મા તારી
બની ગયા છો પારકા ના ગોરી
ConversionConversion EmoticonEmoticon