Nakki Kuvara Lago chho Lyrics in Gujarati

Nakki Kuvara Lago chho - Dev Ahir
Singer : Dev Ahir
Lyrics : Dev Ahir
Music : Dhaval Kapadiya
Label : Avsar Audio
 
Nakki Kuvara Lago chho Lyrics in Gujarati
 
કરીના કપૂર જેવી લાગે છે તું કટ માં
કરીના કપૂર જેવી લાગે છે તું કટ માં
ખુલી સિંહણ થઈને ફરે છે તું વટ માં
બ્રાન્ડેડ કપડાં તારા નવી નવી સ્ટાઇલ
ફટકો લાગે જયારે કરે તું સ્માઈલ
તને કેવી છે મારે એક વાત
જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો

અરે..ચટક મટક ચાલ તારી લાગે છે તું જબરી
બાર્બીડોલ ઢીંગલી તારી પાહે પડે નબરી
અરે..ચટક મટક ચાલ તારી લાગે છે તું જબરી
બાર્બીડોલ ઢીંગલી તારી પાહે પડે નબરી
વૉલ્ડવાઈડ બેંક ની તું લાખો નોટ છે
તને ખબરન તું કેટલી રે હોટ છે
દેવ આહીર તારો સુપર સ્ટાર
રાની બનાવી તને રાખશે યાર
ખોટું મૌન છું માંગે તું યાર
જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો
જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો

તારા માટે બટરમિલ્ક ચોકલૅટ લાવું
ચાઇનીસ પંજાબી તને રોજ રે ખવડાવું
તારા માટે બટરમિલ્ક ચોકલૅટ લાવું
ચાઇનીસ પંજાબી તને રોજ રે ખવડાવું
મોંઘી મોંઘી ગાડીયો માં તને ફરવા લઇ જાયું
રીલાયન્સ મોલ મા શોપિંગ કરાવું
હાય રે હાય તારી જોડે થઇ ગયો પ્યાર
ખોટું નહિ બોલતો તારી કસમ યાર
છો
રી માની જાને તું મારી વાત
જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો
જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો
કરીના કપૂર જેવી લાગે છે તું કટ માં
ખુલી સિંહણ થઈને ફરે છે તું વટ માં
બ્રાન્ડેડ કપડાં તારા નવી નવી સ્ટાઇલ
ફટકો લાગે જયારે કરે તું સ્માઈલ
તને કેવી છે મારે એક વાત
જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો
જીન્સ માં જબરા લાગો છો પટોળા માં પ્યારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો
સાડી માં જોયા નથી મેં નક્કી કુંવારા લાગો છો 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »