Mari Nai Tu Mafi Mara Kudarat Ni Maag Lyrics in Gujarati

Mari Nai tu Mafi Mara Kudarat Ni Maag - Suresh Zala
Singer:- Suresh Zala
Lyrics:- LD Tamboliya
Music:- Harshad Thakor
Lable:- Vaghela Studio
 
Mari Nai Tu Mafi Mara Kudarat Ni Maag Lyrics in Gujarati
 
મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ
સમય વીતી ગયો મારી સીનું હવે જાગ
મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ
મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ
સમય વીતી ગયો મારી સીનું હવે જાગ
તારી બેવફાઈ ના મારા દલડે લાગ્યા દાગ
છોડી દીધો જાનુ તેતો જોઈને રાંક
પ્રેમ માં મારી ગયો આખિર મુતો ખાખ
મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ

સમજ હશે સાજન તને મારી મજબૂરી
એકવાર જોઈલે મારા દિલ ની મજબૂરી
સમજ હશે સાજન તને મારી મજબૂરી
એકવાર જોઈલે મારા દિલ ની મજબૂરી
તારા કર્યા તારે જાનુ ભોગવારે આજ
રૂઠો તારો વિધાતા તારે ભાગવું હોય ત્યાં ભાગ
મારી નઈ તું માફી મારા કુદરત ની માગ
મારી નઈ તું માફી મારા કુદરત ની માગ

જુલમ ના આગ થી ચિતા તે સળગાવી
લોહી ના આંસુ એ મારી આંખડી ઉભરાઈ
જુલમ ના આગ થી ચિતા તે સળગાવી
લોહી ના આંસુ એ મારી આંખડી ઉભરાઈ
પસ્તાવો કરે નહિ વર્ષે કઈ યાર
વિચાર ના કર્યો કેમ પહેલા મારી જાન
મારી નઈ તું માફી મારા ભગવાન ની માગ
મારી નઈ તું માફી મારા વિધાતા ની માગ
મારી નાઈ તું માફી મારા કુદરત ની માગ 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »