Maro Viro Gulab No Chhod Lyrics in Gujarati

Maro Viro Gulab No Chhod
Singer: Vikram Thakor, Tejal Thakor
Music : Bhaylu Vadtal
Label : DHIREN RANDHEJA OFFICIAL
 
 Maro Viro Gulab No Chhod Lyrics in Gujarati
 
હે મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ

હે મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
હે મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારા પુરા કરે મન ના કોડ રે
મારા પુરા કરે મન ના કોડ રે

મારી બેની લજામણી નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારી બેની લજામણી નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
કોઈ સગપણ ના આવે એની તોલ રે
કોઈ સગપણ ના આવે એની તોલ રે
હે મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારી બેની લજામણી નો છોડ
એની જગ માં જડે નહિ જોડ

એના રે ભાગ નો ભાગ મને આપે
એના રે હાથ થી જમાડે
મમ્મી વઢે તો વીરો વાલ કરીને
મમ્મી ને પ્રેમ થી મનાવે
પડતા જિલિલે મારા મોલ રે
વીરો પડતા જિલિલે મારા મોલ રે
મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારી બેની લજામણી નો છોડ
એની જગ માં જડે નહિ જોડ

રમતી પજવતી મારી નાની રે ઢીંગલી
રુદિયે એ સદાય મારા રેતી
કાલી ને ઘેલી મીઠી મીઠી એની વાતો મારા
કાનોને ટાઢક દેતી
મીઠા લાગે એના બોલ રે વાલા
વાલા લાગે એના બોલ રે
મારી બેની લજામણી નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ

ભવ ભવ મળે મને બેનડી આ મારી
સદા ખુશ રહે એવી પ્રાર્થના છે મારી
રાખડી ના તાંતણે હું બાધું પ્રભુ ને
ભવ ભવ દેજે તું વીરો આ મુજને
હર જન્મે રહેશુ જોડા જોડ
હવે દીધા જીવન ભર ના કોડ
હર જન્મે આ માવતર ના કોડ
એની મમતા મળે અણમોલ
કોઈ સગપણ ના આવે એની કોઈ તોલ રે
મારા પુરા કરે મન ના કોડ રે
મારી બેની લજામણી નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારી બેની લજામણી નો છોડ
એની જગ માં જડે નહિ જોડ
મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ જોડ

મારો વીરો ગુલાબ નો છોડ
એની જગ માં જડે નહિ 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »