Fiku Pade Bollywood Lyrics in Gujarati

Fiku Pade Bollywood - Divya Chaudhary
Singer : Divya Chaudhary
Lyrics : Yogesh Padhiyar
Music : Vishal Padhya , Jasu Thakor
Label : Shree Chehar Music
 
Fiku Pade Bollywood Lyrics in Gujarati
 
ફીકુ પડે બોલિવૂડ નું સંગીત
ફીકુ પડે બોલિવૂડ નું સંગીત
તાલ મા લાવીદે મારા ગુજરાતી ગીત
દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત
દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત
ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત
દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત
ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત

બનાહકોઠા મા દેશી ગીતો ગવાય છે
કચ્છ કાઠિયાવાડ ના ડાયરા વખણાય છે
વડોદરા બાજુ ટીમલી ગવાય છે
અમદાવાદી મારા ગરબે ગાંડા રે થાય છે
મેહોણા પાટણ મા વાગે ડેકલા ને રેગડી
મેહોણા પાટણ મા વાગે ડેકલા ને રેગડી
ડી જે ના તાલે ડોલે મારો ભાઈ સુરતી
દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત
ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત

જોશ અને જુનુન સાથે ગીતો ગવાય છે
સૌથી પહેલા જય માતાની બોલાય છે
મોજ મસ્તી વારા અમે રે ગુજરાતી
હોય ભરત ભરેલા કપડાં ભાતી ભાતી
હોય બ્રિટન કે અમેરિકા
હોય બ્રિટન કે અમેરિકા ગુજરાતી ગીત ની થાય ચર્ચા
દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત
ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત
ફીકુ પડે બોલિવૂડ નું સંગીત
તાલ મા લાવીદે મારા ગુજરાતી ગીત
દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત
દુનિયા ડોલાવે મારૂ ગુજરાતી સંગીત
ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત
ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત
ભ્રહ્માંડ ધ્રુજાવે મારા ગુજરાતી ગીત 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »