Jaanu Lyrics in Gujarati

Jaanu - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Sharvanbhai Makvana
Label : Shri Ram Audio And Telefilms
 
Jaanu Lyrics in Gujarati
 
ચોકડી ની આગળ ઘર સે તારું અને ઘર ની આગળ ટોળે ટોળા
ચોકડી ની આગળ ઘર સે તારું અને ઘર ની આગળ ટોળે ટોળા
ચોકડી ની આગળ ઘર સે તારું અને ઘર ની આગળ ટોળે ટોળા
જાગતી રેજે જાગતી રેજે
જાગતી રેજે જાનુ આપણ મળશુ થોડા મોડા મોડા
ચોકડી ની આગળ ઘર સે તારું અને ઘર ની આગળ ટોળે ટોળા
ચોકડી ની આગળ ઘર સે તારું અને ઘર ની આગળ ટોળે ટોળા
જાગતી રેજે જાગતી રેજે
જાગતી રેજે જાનુ આપણ મળશુ થોડા મોડા મોડા
અરે જાગતી રેજે જાગતી રેજે
જાગતી રેજે જાનુ આપણ મળશુ થોડા મોડા મોડા

તારા મારા પ્રેમ ની આ પેલી મુલાકાત સે
પેલી મુલાકાત સે પેલી પેલી રાત સે
તારા મારા પ્રેમ ની આ પેલી મુલાકાત સે
પેલી મુલાકાત સે પેલી પેલી રાત સે
લાઈટ ના બંધ થશે ગોળા આવસુ થોડા છોના છોના
લાઈટ ના બંધ થશે ગોળા આવસુ થોડા છોના છોના
જાગતી રેજે જાગતી રેજે
જાગતી રેજે જાનુ આપણ મળશુ થોડા મોડા મોડા
જાગતી રેજે જાનુ રાતે મળશુ થોડા મોડા મોડા

રાત ના રિસ્ક લઇન મળવા આવીશ હું
બુલેટ બાઈક લઇ ફરવા લઇ જઈશ હું
રાત ના રિસ્ક લઇન મળવા આવીશ હું
બુલેટ બાઈક લઇ ફરવા લઇ જઈશ હું
બોલતી ના તું મેલ બખાળા આવજે બારે છોના છોના
બોલતી ના તું મેલ બખાળા આવજે બારે છોના છોના
જાગતી રેજે જાગતી રેજે
જાગતી રેજે જાનુ આપણ મળશુ થોડા મોડા મોડા
જાગતી રેજે જાનુ રાતે મળશુ થોડા મોડા મોડા

લોન્ગ ડ્રાઈવ ફરસુ ને મોજ માજા કરશુ
ટિક્ટોક ના નિત નવા વીડિયો બનાવશુ
લોન્ગ ડ્રાઈવ ફરસુ ને મોજ માજા માણસું
ટિક્ટોક ના નિત નવા વીડિયો બનાવશુ
જોઈને લોકો બળેશે તારા મારી પ્રેમ લીલા
જોઈને લોકો બળેશે તારા મારી પ્રેમ લીલા
બાય જાનુડી બાય જાનુડી
બાય જાનુડી બાય કાલે મળશુ થોડા મોડા મોડા
બાય જાનુડી બાય કાલે મળશુ થોડા મોડા મોડા
 
Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »