Janu Tari Judai - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya
Label : Rudrax Digital
Singer : Jignesh Barot
Lyrics : Manu Rabari
Music : Mayur Nadiya
Label : Rudrax Digital
Janu Tari Judai Lyrics in Gujarati
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
યાદો ની યાદ મા વીતેલી પળ મા
યાદો ની યાદ મા વીતેલી પળ મા
કરેલી વાતો દિલ મા વાગશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુડી તારી જુદાઈ મને મારી નાખશે
પેલા રે પ્રેમ ની પેલી મુલાકાત
નથી ભુલાતી તારી કરેલી એ વાત
પેલા રે પ્રેમ ની પેલી મુલાકાત
નથી ભુલાતી તારી કરેલી એ વાત
ભૂલું તો હું જો તને માતા તારી નડશે મને
ભૂલું તો હું જો તને માતા તારી નડશે મને
તું ભૂલે તો તને નડશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુડી તારી જુદાઈ મને મારી નાખશે
હથેળી મા હાચવી જીવની જેમ રાખતો
મારી નઈ બધું હૂતો તારી આંખે ભાળતો
હથેળી મા હાચવી જીવની જેમ રાખતો
મારી નઈ બધું હૂતો તારી આંખે ભાળતો
આંખો છે પણ આંધરો થઇ ગયો હું આજતો
આંખો છે પણ આંધરો થઇ ગયો હું આજતો
નથી હવે જીવવું મારે ચાલશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુડી તારી જુદાઈ મને મારી નાખશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
યાદો ની યાદ મા વીતેલી પળ મા
યાદો ની યાદ મા વીતેલી પળ મા
કરેલી વાતો દિલ મા વાગશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુડી તારી જુદાઈ મને મારી નાખશે
પેલા રે પ્રેમ ની પેલી મુલાકાત
નથી ભુલાતી તારી કરેલી એ વાત
પેલા રે પ્રેમ ની પેલી મુલાકાત
નથી ભુલાતી તારી કરેલી એ વાત
ભૂલું તો હું જો તને માતા તારી નડશે મને
ભૂલું તો હું જો તને માતા તારી નડશે મને
તું ભૂલે તો તને નડશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુડી તારી જુદાઈ મને મારી નાખશે
હથેળી મા હાચવી જીવની જેમ રાખતો
મારી નઈ બધું હૂતો તારી આંખે ભાળતો
હથેળી મા હાચવી જીવની જેમ રાખતો
મારી નઈ બધું હૂતો તારી આંખે ભાળતો
આંખો છે પણ આંધરો થઇ ગયો હું આજતો
આંખો છે પણ આંધરો થઇ ગયો હું આજતો
નથી હવે જીવવું મારે ચાલશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
જાનુડી તારી જુદાઈ મને મારી નાખશે
જાનુ તારી જુદાઈ મને મારી નાખશે
ConversionConversion EmoticonEmoticon