Janu Gussa Ma Phone Na Fodti Lyrics in Gujarati

Janu Gussa Ma Phone Na Fodti - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics : Darshan Bazigar
Music : Ravi Rahul
Label : Jignesh Barot
 
Janu Gussa Ma Phone Na Fodti Lyrics in Gujarati
 
એ તને દાડો ઉગે ફોન ના કરું તો
એ તને દાડો ઉગે ફોન ના કરું તો
એ તને વેલા મોડી યાદ ના કરું તો
એ ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
એ પ્રેમ કરીને દિલ ના તોડતી
જાનુ ગુસ્સામાં ફોન ના ફોડતી
એ પ્રેમ કરીને દિલ ના તોડતી
જાનુ ગુસ્સામાં ફોન ના ફોડતી

એ તને દાડો ઉગે ફોન ના કરું તો
એ તને વેલા મોડી યાદ ના કરું તો
અરે ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
એ પ્રેમ કરીને દિલ ના તોડતી
જાનુ ગુસ્સામાં ફોન ના ફોડતી
એ પ્રેમ કરીને દિલ ના તોડતી
મારો આપેલો ફોન ના ફોડતી

એ જીગો ના ભુલાય
જાનુ તારો જીગો ના ભુલાય
એ પ્રેમ ના ભુલાય મારો પ્રેમ ના ભુલાય

એ રાત દાડો તને ફોન હું કરું છું
એ જાનુ હવાર હોજ યાદ કરું છું
એ વીડિયો કોલમાં વાત હું કરું છું
એ મારા મોબાઈલમાં ફોટા રાખું છું

એ અલી તડકામાં હું તપી જઉં તો
અલી તડકામાં હું તપી જઉં તો
એ તને આડું અવળું બોલી જઉં તો
ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
એ ફોન ઉપાડી એઠો ના મેલતી
એ જાનુ ગુસ્સામાં ફોન ના ફોડતી
એ ફોન ઉપાડી હેઠો ના મેલતી
જાનુ ગુસ્સામાં ફોન ના ફોડતી

એ ગુસ્સો ના કરાય જાનુડી ગુસ્સો ના કરાય
અરે ફોન ના ફોડાય આપેલો ફોને ના ફોડાય

એ મને જીવથી વ્હાલી તું છે
એ મારા જીગરનો ટુકડો તું છે
એ અલી તારા વિષે સુ બોલું
એ જે બોલું એ બધું ઓછું છે
એ અલી તારા માટે બંગલો બનાવુ
એ અલી તારા માટે બંગલો બનાવુ
એમાં બાગ ને બગીચો બનાવુ
એ માથાકૂટ ના કરજે, માપમાં તું રેજે
માથાકૂટ ના કરજે, માપમાં તું રેજે
એ તારો પોતાનો હમજી માફ કરજે
મારી જોડે ખોટી ટણી ના કરજે

એ તને દાડો ઉગે ફોન ના કરું તો
એ તને વેલા મોડી યાદ ના કરું તો
એ ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
ખોટું ના લગાડતી, મોઢું ના બગાડતી
એ પ્રેમ કરીને દિલ ના તોડતી
એ જાનુ ગુસ્સામાં ફોન ના ફોડતી
એ પ્રેમ કરીને દિલ ના તોડતી
એ મારો આપેલો ફોન ના ફોડતી
એ પ્રેમ કરીને દિલ ના તોડતી
એ જાનુ ગુસ્સામાં ફોન ના ફોડતી
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »