Guruvar Aavyo Lyrics in Gujarati

Guruvar Aavyo - Praful Dave Bhajan
Singer : Prafull Dave
Music : Pankaj Bhatt
Lyrics : Govind Mer , Dev Shankar Dave
Label : Shivam 
 
Guruvar Aavyo Lyrics in Gujarati
 

એ ગુરૂવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
એ ગુરૂવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો

હે ...બાપાના ભક્તો આવ્યા જલાબાપાના ભક્તો આવ્યા
બાપાના ભક્તો આવ્યા જલાબાપાના ભક્તો આવ્યા
સુંગધીફુલડાની માળાયો લાવ્યા
સુંગધીફુલડાની માળાયો લાવ્યા

ગુરૂવાર આવ્યો રે આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવો વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો

હે ...હૈયામાં હરખાતા સૌ હૈયામાં હરખાતા
એ હૈયામાં હરખાતા સૌ હૈયામાં હરખાતા
જલારામ મંદિરમાં દર્શનીયે જાતા
જલારામ મંદિરમાં દર્શનીયે જાતા

હે ...જય જલારામ કેહતા સૌ જય જલારામ કેહતા
એ જય જલારામ કેહતા સૌ જય જલારામ કેહતા
બાપાને નમતાને પ્રસાદ લેતા
બાપાને નમતાને પ્રસાદ લેતા

હે ...ઘંટ નગારા વાગે આરતીની જ્યોત જાગે
એ ઘંટ નગારા વાગે આરતીની જ્યોત જાગે
ભક્તોની ભીડ આજ કેવી રૂડી લાગે જુવો
ભક્તોની ભીડ આજ કેવી રૂડી લાગે

એ ગુરૂવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવો વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો

હે ...ભેટ પૂજા લાવે સૌ ભેટ પૂજા લાવે
એ ભેટ પૂજા લાવે સૌ ભેટ પૂજા લાવે
બાપાના ચરણોમાં શ્રદ્ધાથી ચઢાવે
બાપાના ચરણોમાં શ્રદ્ધાથી ચઢાવે

એ ગુરૂવાર આવ્યો
એ ગુરૂવાર આવ્યો રે આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
ગુરૂવાર આવ્યો

હે ...ગોવિંદ મેર કેહતા જે ગુરૂવાર રેહતા
એ ગોવિંદ મેર કેહતા જે ગુરૂવાર રેહતા
જલારામબાપા એને સહાય કરતા મારા
જલારામબાપા એને સહાય કરતા

ગુરૂવાર આવ્યો આવ્યો રે આવ્યો રે આવ્યો રે
ગુરૂવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
ગુરૂવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો

ગુરૂવાર આવ્યો રે આવ્યો ગુરુવાર
ગુરૂવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવોને વ્હાલા ભક્તો આ ગુરૂવાર આવ્યો
જુવો મારા ભક્તો આ ગુરૂવાર આવ્યો
આ ગુરૂવાર આવ્યો આવ્યો ગુરૂવાર આવ્યો
ગુરૂવાર આવ્યો ગુરૂવાર આવ્યો
ગુરૂવાર આવ્યો આનંદ અનેરો લાવ્યો
આનંદ અનેરો લાવ્યો ગુરૂવાર આવ્યો 
 
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »