Ek Sapnu Re Samaji Ne Mane Bhuli Re Gaya - Ashok Thakor
Singer :- Ashok Thakor
Lyrics :- Ashok Thakor
Music :- Ajay Vagheshwari
Label :- Rachit Audio Nikol
Singer :- Ashok Thakor
Lyrics :- Ashok Thakor
Music :- Ajay Vagheshwari
Label :- Rachit Audio Nikol
Ek Sapnu Re Samaji Ne Mane Bhuli Re Gaya Lyrics in Gujarati
એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા
હો હો એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા
મળ્યો બીજા નો સાથ તમે છોડી રે ગયા
વાંક ગુનો મારો તમે કેવાના રહ્યા
દુનિયા ની સામે અમે બદનામ થયા
તોયે દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા
મળ્યો બીજા નો સાથ તમે છોડી રે ગયા
હો નોના નોન પણ ની પ્રીત હતી આપણી
હું તારો તું મારી હતી
હો સાથે જીવવાની કસમો તે આપી
એને તે પુરી ના કરી
હો જોણે વિધાતા એ કેવી મારી કસોટી કરી
મારી વફા ને નફરત માં લખી રે દીધી
ભૂલ ચૂક મારી આજ કેવાના રયા
હસતા મુખે જોને ચાલ્યા એ ગયા
તોયે દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
હો યાદત બની ગઈ છે તુજ એક મારી
તારા વિના કેમ હું રહું
હો છોડી ને જ્યાર થી મને તું ગઈ છે
જુરી જુરી રોજ હું મરું
મારા દિલ માં યાદો કેવી છોડી રે ગયા
તારી જુદાઈ ના ગમ હવે સહેવા ના રહ્યા
યાદો માં તારી હવે રોવા ના રહ્યા
પોતાના ગણી તમે પારકા કર્યા
તોયે દિલ થી મારા તમે ના ગયા
હો જાનુ દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
હો જાનુ દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
હો હો એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા
મળ્યો બીજા નો સાથ તમે છોડી રે ગયા
વાંક ગુનો મારો તમે કેવાના રહ્યા
દુનિયા ની સામે અમે બદનામ થયા
તોયે દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
એક સપનું સમજી ને મને ભૂલી રે ગયા
મળ્યો બીજા નો સાથ તમે છોડી રે ગયા
હો નોના નોન પણ ની પ્રીત હતી આપણી
હું તારો તું મારી હતી
હો સાથે જીવવાની કસમો તે આપી
એને તે પુરી ના કરી
હો જોણે વિધાતા એ કેવી મારી કસોટી કરી
મારી વફા ને નફરત માં લખી રે દીધી
ભૂલ ચૂક મારી આજ કેવાના રયા
હસતા મુખે જોને ચાલ્યા એ ગયા
તોયે દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
હો યાદત બની ગઈ છે તુજ એક મારી
તારા વિના કેમ હું રહું
હો છોડી ને જ્યાર થી મને તું ગઈ છે
જુરી જુરી રોજ હું મરું
મારા દિલ માં યાદો કેવી છોડી રે ગયા
તારી જુદાઈ ના ગમ હવે સહેવા ના રહ્યા
યાદો માં તારી હવે રોવા ના રહ્યા
પોતાના ગણી તમે પારકા કર્યા
તોયે દિલ થી મારા તમે ના ગયા
હો જાનુ દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
હો જાનુ દિલ થી મારા તમે ના ગયા
હો તોયે દિલ થી મારા તમે ના ગયા
ConversionConversion EmoticonEmoticon