Bhiksha Dene Maiya Pingala - Lalita Ghodadra , Deepak Joshi
Singer: Lalita Ghodadra , Deepak Joshi
Music: Manoj-Vimal
Lyrics: Traditional
Label: T-Series
Singer: Lalita Ghodadra , Deepak Joshi
Music: Manoj-Vimal
Lyrics: Traditional
Label: T-Series
Bhiksha Dene Maiya Pingala Lyrics in Gujarati
ભિક્ષા દેને મૈયા પિંગળા
ભિક્ષા દેને મૈયા પિંગળા
જોગી ઉભો તારે દ્વાર.. મૈયા પિંગળા
ભિક્ષા દેને મૈયા પિંગળા
ભેખ રે ઉતારો રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હૈયું કરે છે પુકાર.. રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હે કેમ રે જોવાશે ભેખ તમારો
ખાવું ઝેર કટાર
હો કેમ રે જોવાશે ભેખ તમારો
ખાવું ઝેર કટાર
કેસર ચંદન છોડીને રાજા
કેસર ચંદન છોડીને રાજા
ધર્મોના ભભૂત અવતાર.. રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હે લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું
કરનારો કિરતાર
હો લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું
કરનારો કિરતાર
કંચનશી કયા તો રાખ થવાની
કંચનશી કયા તો રાખ થવાની
શોભે નહીં શણગાર.. મૈયા પિંગળા..
ભિક્ષા દેને મૈયા પિંગળા
હે રંગ રે રેલાવો રાજા મહેલમાં મારા
રેળાવું રંગથાળ
હો રંગ રે રેલાવો રાજા મહેલમાં મારા
રેળાવું રંગથાળ
દયા કરી મને છોડો ના એકલી
દયા કરી મને છોડો ના એકલી
મારગ બીચ મજધાર.. રાજા ભરથરી..
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હો જંગલના જોગી તો જંગલમાં શોભે
શોભે નહીં સંસાર
હો જંગલના જોગી તો જંગલમાં શોભે
શોભે નહીં સંસાર
અલખ નિરંજન અલખ નિરંજન
અલખ નિરંજન અલખ નિરંજન
અલખ નિરંજનની ધૂણી ધખાવી
અલખ નિરંજનની ધૂણી ધખાવી
થાવા ભવસાગર પાર .. મૈયા પિંગળા..
ભિક્ષા દેને મૈયા પિંગળા
જોગી ઉભો તારે દ્વાર.. મૈયા પિંગળા
ભેખ રે ઉતારો રાજા ભરથરી
ભિક્ષા દેને મૈયા પિંગળા
ભેખ રે ઉતારો રાજા ભરથરી
ભિક્ષા દેને મૈયા પિંગળા
ભિક્ષા દેને મૈયા પિંગળા
જોગી ઉભો તારે દ્વાર.. મૈયા પિંગળા
ભિક્ષા દેને મૈયા પિંગળા
ભેખ રે ઉતારો રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હૈયું કરે છે પુકાર.. રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હે કેમ રે જોવાશે ભેખ તમારો
ખાવું ઝેર કટાર
હો કેમ રે જોવાશે ભેખ તમારો
ખાવું ઝેર કટાર
કેસર ચંદન છોડીને રાજા
કેસર ચંદન છોડીને રાજા
ધર્મોના ભભૂત અવતાર.. રાજા ભરથરી
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હે લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું
કરનારો કિરતાર
હો લખ્યું જે લલાટે તે મિથ્યા ન થાતું
કરનારો કિરતાર
કંચનશી કયા તો રાખ થવાની
કંચનશી કયા તો રાખ થવાની
શોભે નહીં શણગાર.. મૈયા પિંગળા..
ભિક્ષા દેને મૈયા પિંગળા
હે રંગ રે રેલાવો રાજા મહેલમાં મારા
રેળાવું રંગથાળ
હો રંગ રે રેલાવો રાજા મહેલમાં મારા
રેળાવું રંગથાળ
દયા કરી મને છોડો ના એકલી
દયા કરી મને છોડો ના એકલી
મારગ બીચ મજધાર.. રાજા ભરથરી..
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હો જંગલના જોગી તો જંગલમાં શોભે
શોભે નહીં સંસાર
હો જંગલના જોગી તો જંગલમાં શોભે
શોભે નહીં સંસાર
અલખ નિરંજન અલખ નિરંજન
અલખ નિરંજન અલખ નિરંજન
અલખ નિરંજનની ધૂણી ધખાવી
અલખ નિરંજનની ધૂણી ધખાવી
થાવા ભવસાગર પાર .. મૈયા પિંગળા..
ભિક્ષા દેને મૈયા પિંગળા
જોગી ઉભો તારે દ્વાર.. મૈયા પિંગળા
ભેખ રે ઉતારો રાજા ભરથરી
ભિક્ષા દેને મૈયા પિંગળા
ભેખ રે ઉતારો રાજા ભરથરી
ભિક્ષા દેને મૈયા પિંગળા
ConversionConversion EmoticonEmoticon