Ame Hata Aemana Prem Diwana - Kajal Dodiya
Singer : Kajal Dodiya
Music : Hardik Rathod, Bhupat Vagheshwari
Lyrics : Natvar Solanki
Label : Mantra Music Gujarati
Singer : Kajal Dodiya
Music : Hardik Rathod, Bhupat Vagheshwari
Lyrics : Natvar Solanki
Label : Mantra Music Gujarati
Ame Hata Aemana Prem Diwana Lyrics in Gujarati
હો મતલબી દુનિયા માં ચેહરા
હો આ મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા ખોયા છે
અમે હાચવી ને રાખ્યા તા જેમને
એજ મારી ગયા છે આજ અમને
અમે હાચવી ને રાખ્યા તા જેમને
એજ મારી ગયા છે આજ અમને
હતા અમે એના પ્રેમ દીવાના
એજ છોડી ગયા દર્દ સેહવા
એજ છોડી ગયા દર્દ સેહવા
હો મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા ખોયા છે
હો સાંજ સવારે એનો આભાસ થાય છે
એ જમે ને અહીં ઉપવાસ થાય છે
હો જ્યાં જોઉં ત્યાં એ હસતા દેખાય છે
એ મહેફિલ માં દર્દ દિલનું છુપાય છે
હો અમે જોયાતા સપના જેના માટે
એ છોડી ગયા કયા રે કારણે
અમે જોયાતા સપના જેના માટે
એ છોડી ગયા કયા રે કારણે
અમે હતા એના પ્રેમ દીવાના
તોયે છોડી ગયા દર્દ સેહવા
તોયે છોડી ગયા દર્દ સેહવા
હો મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા જોયા ખોયા છે
હો મિસ તો આજ પણ ઘણું બધું થાય છે
હક નું હતું મારુ એ બીજા નું થાય છે
હો થવાનું હતું એ થઇ રે ગયું છે
હવે ક્યાં મારુ કોઈ પોતાનું રહ્યું છે
હો મારા પ્રેમ ને ઠોકર મારી છે
શું કહું મારી બદનામી થઇ છે
મારા પ્રેમ ને ઠોકર મારી છે
શું કહું મારી બદનામી થઇ છે
તોયે હતા એના પ્રેમ દીવાના
એજ છોડી ગયા દર્દ સેહવા
એજ છોડી ગયા દર્દ સેહવા
હો મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા ખોયા છે
ઘણા ખોયા છે
ઘણા ખોયા છે
હો આ મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા ખોયા છે
અમે હાચવી ને રાખ્યા તા જેમને
એજ મારી ગયા છે આજ અમને
અમે હાચવી ને રાખ્યા તા જેમને
એજ મારી ગયા છે આજ અમને
હતા અમે એના પ્રેમ દીવાના
એજ છોડી ગયા દર્દ સેહવા
એજ છોડી ગયા દર્દ સેહવા
હો મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા ખોયા છે
હો સાંજ સવારે એનો આભાસ થાય છે
એ જમે ને અહીં ઉપવાસ થાય છે
હો જ્યાં જોઉં ત્યાં એ હસતા દેખાય છે
એ મહેફિલ માં દર્દ દિલનું છુપાય છે
હો અમે જોયાતા સપના જેના માટે
એ છોડી ગયા કયા રે કારણે
અમે જોયાતા સપના જેના માટે
એ છોડી ગયા કયા રે કારણે
અમે હતા એના પ્રેમ દીવાના
તોયે છોડી ગયા દર્દ સેહવા
તોયે છોડી ગયા દર્દ સેહવા
હો મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા જોયા ખોયા છે
હો મિસ તો આજ પણ ઘણું બધું થાય છે
હક નું હતું મારુ એ બીજા નું થાય છે
હો થવાનું હતું એ થઇ રે ગયું છે
હવે ક્યાં મારુ કોઈ પોતાનું રહ્યું છે
હો મારા પ્રેમ ને ઠોકર મારી છે
શું કહું મારી બદનામી થઇ છે
મારા પ્રેમ ને ઠોકર મારી છે
શું કહું મારી બદનામી થઇ છે
તોયે હતા એના પ્રેમ દીવાના
એજ છોડી ગયા દર્દ સેહવા
એજ છોડી ગયા દર્દ સેહવા
હો મતલબી દુનિયા માં ચેહરા
ઘણા જોયા છે
કોઈ કોઈનું નથી મેં મારા
ઘણા ખોયા છે
ઘણા ખોયા છે
ઘણા ખોયા છે
ConversionConversion EmoticonEmoticon