Ame Jyare Aavishu Lyrics in Gujarati

Ame Jyare Aavishu - Kishan Raval , Rutvi Pandya
Tame Aavsho Ke Nai 2.0
Singer - Kishan Raval, Rutvi Pandya
Lyrics - Rajvinder Singh
Music - Vishal Modi , Vivek Rao , Utpal Barot
Label - Karma Vision

Ame Jyare Aavishu Lyrics in Gujarati
 
ભલે રિમ જિમ વરસાદ ની
અધૂરી મુલાકાત રહી ગઈ છે
જે કેહવી હતી દિલની દિલમાં
વાત રહી ગઈ છે

અમે દૂર તો થયા રે
નથી જુદા રે થવાના
અમે પ્રેમ તારો દિલ થી
નથી ભૂલવાના

અમે દૂર તો થયા રે
નથી જુદા રે થવાના
અમે પ્રેમ તારો દિલ થી
નથી ભૂલવાના

જ્યારે દિલ તારું કરશે અમને યાદ
અમે ત્યારે આવીશુ
ફરી રિમ જિમ વરસશે વરસાદ
અમે ત્યારે આવીશુ

હો નિંદ ના આવે આખી રાત
આવે છે તમારી રે યાદ
હો રોજ કરું મળવા ની ફરિયાદ
ફરી ક્યારે થાશે મુલાકાત

આ તારી રે દીવાની નથી તને ભૂલવાની
તારા નામ થી જીવવાની
તારા નામ થી મરવાની

ભલે તૂટી જશે મારા આ શ્વાસ
અમે તોયે આવીશુ
હા ફરી પ્રેમ નો વરસશે વરસાદ
અમે ત્યારે આવીશુ
અમે ત્યારે આવીશુ

હો હાલ કોને દિલનો આ બતાવુ
દર્દ આ કેમ હું છુપાવું
હો છું મજબુર હું ઘણી
વાત તન કેમ સમજાવુ
આ જુદાઈ ના દિવસો જતા રે રેવાના
બે પ્રેમી દીવાના ફરી મળવા

હો ફરી કરશું પ્રેમ ની પ્રેમ ની રે વાત
અમે જ્યારે આવીશુ
એવો રિમ જિમ વરસશે વરસાદ
અમે જ્યારે આવીશુ
તારી પાસે આવીશુ
અમે જ્યારે આવીશુ

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »