Mari Janudi Ne Hachvi Ne Rakhje - Jignesh Barot
Singer : Jignesh Barot
Lyrics: Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Jigar Studio
Singer : Jignesh Barot
Lyrics: Rajan Rayka , Dhaval Motan
Music : Jitu Prajapati
Label : Jigar Studio
Mari Janudi Ne Hachvi Ne Rakhje Lyrics in Gujarati
સો સુખ લઈલે પણ એટલું તું આપજે
સો સુખ લઈલે પણ એટલું તું આપજે
દુનિયા ના દેવ તું વાત મારી માનજે
માંગુ છું પેલી પેલી ને છેલ્લીવાર
નહિ ભૂલું હું તો તારો ઉપકાર
દુઆ કરું દિન રાત
મારી જાનુડી ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી દીકુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
જીવની જેમ રાખતી ખોટું નહિ બોલું
કયા રે શબ્દોમાં પ્રેમ એનો તોલું
ફોન માં કાયમ પૂછતી પેલું
જીગા ખાધું કે ના ખાધું
એની આ વાતે મારુ મનડું મોહેલું
કરમ ના લેખે અમે થઇ ગયા દૂર
જે થયું રે બધું મને મંજુર
દુઆ કરું દિન રાત
મારી જાનુડી ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી દીકુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
જેટલા દારા જોડે રહ્યા બહુ રે હાચવતી
પડછાયો બની મારી હારો હાર રે તી
એની રે દુનિયા માં એ મોજ માં રે તી
થઇ છે પરાઈ પણ રહે કાયમ હસ્તી
કુદરત ના ઘરનો કેવો આ વહેવાર
સાચો હતો તોયે થયો પરાયો રે પ્યાર
દુઆ કરું દિન રાત
મારી જાનુડી ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારુ દીકુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી જાનુને હાચવી તું રાખજે
મારી જાનુંને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી જાનુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
સો સુખ લઈલે પણ એટલું તું આપજે
દુનિયા ના દેવ તું વાત મારી માનજે
માંગુ છું પેલી પેલી ને છેલ્લીવાર
નહિ ભૂલું હું તો તારો ઉપકાર
દુઆ કરું દિન રાત
મારી જાનુડી ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી દીકુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
જીવની જેમ રાખતી ખોટું નહિ બોલું
કયા રે શબ્દોમાં પ્રેમ એનો તોલું
ફોન માં કાયમ પૂછતી પેલું
જીગા ખાધું કે ના ખાધું
એની આ વાતે મારુ મનડું મોહેલું
કરમ ના લેખે અમે થઇ ગયા દૂર
જે થયું રે બધું મને મંજુર
દુઆ કરું દિન રાત
મારી જાનુડી ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી દીકુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
જેટલા દારા જોડે રહ્યા બહુ રે હાચવતી
પડછાયો બની મારી હારો હાર રે તી
એની રે દુનિયા માં એ મોજ માં રે તી
થઇ છે પરાઈ પણ રહે કાયમ હસ્તી
કુદરત ના ઘરનો કેવો આ વહેવાર
સાચો હતો તોયે થયો પરાયો રે પ્યાર
દુઆ કરું દિન રાત
મારી જાનુડી ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારુ દીકુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી જાનુને હાચવી તું રાખજે
મારી જાનુંને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
મારી જાનુ ને હાચવી તું રાખજે
એના બધા દુઃખ તું મને રે આપજે
ConversionConversion EmoticonEmoticon