Sathe Na Rahi Shakya Juda Pan Na Thai Shakya Lyrics in Gujarati

Sathe Na Rahi Shakya Juda Pan Na Thai Shakya - Vinay Nayak & Trupti Gadhvi
Singer :Vinay Nayak - Trupti Gadhvi
Music : Amit Barot
Lyrics : Riyaz Mir , Amit Barot
Label : POP SKOPE MUSIC 
 
Sathe Na Rahi Shakya Juda Pan Na Thai Shakya Lyrics in Gujarati
 
શ્યામ મારો સાયબો કાન મારી પ્રીત છે
શ્યામ મારો સાયબો કાન મારી પ્રીત છે
મધુર મિલન પછી વિરહ ની રીત છે
મધુર મિલન પછી વિરહ ની રીત છે

સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા
સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા
સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા

ચિતડાનો ચોર કાનો મનડાનો મિત છે
ગોપીયો નો ગીત કાનો શીતળ સંગીત છે

સપના હું તારા જોવું છાનું અંતર માં રોઉં
દિલની આ વાત મારી કોને હું જઈ કહું
દિલની આ વાત મારી કોને હું જઈ કહું
મધુર મિલન પછી વિરહ ની રીત છે

સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા
સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા
સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા

હોઠ પર નામ તારું મને લાગે છે પ્યારૂ
જગ આખું જાણશે તારી મારી પ્રીતને

મારી આ વેદના તો આખી દુનિયા એ જાણી
બસ એક તારું નામ મારી તો આ કહાણી
બસ એક તારું નામ મારી તો આ કહાણી
મધુર મિલન પછી વિરહ ની રીત છે

સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા
સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા
સાથે ના રહી શક્યા જુદા પણ ના થઇ શક્યા 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »