Sat No Divo Lyrics in Gujarati

Sat No Divo - Vijay Suvada
Singer : Vijay Suvada
Music : Dhaval Kapadiya
Lyrics : Pravin Ravat
Label : Soorpancham Beats

Sat No Divo Lyrics in Gujarati
 
હો રાખો વિશ્વાસ માઁ નું વેણ ફળી જાય
માઁ ના ભરોસે આખી જિંદગી ટળી જાય
માતાના નામથી અજવાળા થાય
માઁ ના મહિમાની વાત ના રે થાય

એ ભલે હોય કાળી અંધારી રાત
સતનો દીવો બળે એ માઁ
એ ભલે હોય કાળી અંધારી રાત
અખંડ તારો દીવો બળે માઁ

હો મોનહનું આપ્યું ખૂટી પડશે
માઁ નું આપેલું ના ખૂટશે
હો માગ્યા કરતા બમણું દેશે
ખરા ટોણે ખબરું લેશે
હો આવેલું મોત પણ પાછું ફરી જાય
માઁ ના ભરોસે જિંદગી ટળી જાય
માઁ ના એક નામથી અજવાળા થાય
માઁ ના મહિમાની વાત ના રે થાય

એ ભલે હોય કાળી અંધારી રાત
સતનો દીવો બળે માઁ
એ ભલે હોય કાળી અંધારી રાત
અખંડ તારો દીવો બળે માઁ

હો મતલબની માડી આ દુનિયા
તારા ભરોસે અમે ફરતા
હો મારી માતાની દયાથી
દુશ્મન પોણી ભરતાં
મારી આબરૂ હવે માતા રે રાખ
તારા ભરોસે જિંદગી ટળી જાય
માઁ ના એક નામથી અજવાળા થાય
માઁ ના મહિમાની વાત ના રે થાય

એ ભલે હોય કાળી અંધારી રાત
સતનો દીવો બળે માઁ
એ ભલે હોય કાળી અંધારી રાત
અખંડ તારો દીવો બળે માઁ

હો મેલી વિદ્યા કરનારા
તારા આગળ ના ફાવનારા
હો ઓળખે તને ઓળખનારા
હાચા સેવક એ માઁ તારા ઓ
ઓ ચારે દિશા રે જ્યોત ઝળ હળ થાય
તારા ભરોસે માઁ જિંદગી ટળી જાય
એક તારા નામથી અજવાળા થાય
માઁ ના મહિમાની વાત ના રે થાય

એ ભલે હોય કાળી અંધારી રાત
સતનો દીવો બળે માઁ
એ ભલે હોય કાળી અંધારી રાત
અખંડ તારો દીવો બળે માઁ
ઓ માઁ સતનો દીવો બળે માઁ
ઓ માઁ સત નો દીવો બળે
ઓ માઁ સત નો દીવો બળે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »