Valam Ji Lyrics in Gujarati

Valam Ji - Kajal Maheriya
SINGER : Kajal Maheriya
LYRICS : Rajesh Solanki
MUSIC : Ravi-Rahul
LABEL :  Km Digital
 
Valam Ji Lyrics in Gujarati
 
પરદેશીઓ ને પૂછી પૂછી ને
પરદેશીઓ ને પૂછી પૂછી ને
હું તો રાત ભર રોતી રહી
પરદેશીઓ ને પૂછી પૂછી ને
હું તો રાત ભર રોતી રહી

મને કોઈ તો બતાવો એક વાર
મારો વાલમજી કેમ નથી આવતો
મારો વાલમજી કેમ નથી આવતો

પરદેશીઓ ને પૂછી પૂછી ને
હું તો રાત ભર રોતી રહી

મનડું મુંજાય મારુ હવે શું કરીશ હું
મનડું મુંજાય મારુ હવે શું કરીશ હું
જો તું ના આવે તો મારો જીવ આપી દઈશ હું

તારી આ પ્રીત મને ભૂલી રે ભુલાય ના
એક વાર પાછો તું આવીજા વાલમા
આવીજા વાલમા, આવીજા વાલમા
એક વાર પાછો આવીજા વાલમા
આવીજા વાલમા, આવીજા વાલમા

એવી ભૂલ શું થઇ છે મારાથી
હું તો હરઘડી એ શોધતી રહી
એવી ભૂલ શું થઇ છે મારાથી
હું તો હરઘડી એ શોધતી રહી

મને કોઈ તો બતાવો એક વાર
મારો વાલમજી કેમ નથી આવતો
મારો વાલમજી કેમ નથી આવતો

પરદેશીઓ ને પૂછી પૂછી ને
હું તો રાત ભર રોતી રહી

દિવસ ઢળી ગયો ને વેળા આથમી
દિવસ ઢળી ગયો ને વેળા આથમી
કોઈ તો શોધી લાવો મારો સંગાથી

એના વિનાનું જીવન થાશે ધૂળધાણી
અધૂરી રેશે મારા પ્રેમની કહાની
પ્રેમની કહાની, મારા પ્રેમની કહાની
પ્રેમની કહાની, મારા પ્રેમની કહાની

આંખો થાકી ગઈ રાહ એની જોઈ ને
મારુ ભાન બધું ખોતી રહી
આંખો થાકી ગઈ રાહ એની જોઈ ને
મારુ ભાન બધું ખોતી રહી

મને કોઈ તો બતાવો એક વાર
મારો વાલમજી કેમ નથી આવતો
મારો વાલમજી કેમ નથી આવતો

પરદેશીઓ ને પૂછી પૂછી ને
હું તો રાત ભર રોતી રહી

મને કોઈ તો બતાવો એક વાર
મારો વાલમજી કેમ નથી આવતો
મારો વાલમજી કેમ નથી આવતો
મારો વાલમજી કેમ નથી આવતો
 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »