Firki Levi Chhe Free Ma Lyrics in Gujarati

Firki Levi Chhe Free Ma - Kaushik Bharwad
Singer :- Kaushik Bharwad
Lyrics :- Ramesh Vachiya - Anil Mer
Music :- Sunil Thakor
Label :- Shyam Audio
 
Firki Levi Chhe Free Ma Lyrics in Gujarati
 
એ જાનુ આજ ની ઓફર એ ઓફર
એ કોન ખોલી હોંભળ
એ હોંભળ લી હોંભળ

એ જાનુ આજ ની ઓફર એ કોન ખોલી હોંભળ
જાનુ આજ ની ઓફર એ કોન ખોલી હોંભળ
એ પેચ થાય છે આકાશ માં બોલ ફીરકી લેવી છે ફ્રી માં

એ જાનુ આજ ની ઓફર એ કોન ખોલી હોંભળ
જાનુ આજ ની ઓફર એ કોન ખોલી હોંભળ
એ પેચ થાય છે આકાશ માં બોલ ફીરકી લેવી છે ફ્રી માં

એ ગૂંચ કાઢનારી તો ગણી તૈયાર છે
મારે તો ફીરકી પકડનારની જરૂર છે
એ ગૂંચ કાઢનારી તો ગણી તૈયાર છે
મારે તો ફીરકી પકડનારની જરૂર છે

એ જાનુ આજ ની ઓફર એ કોન ખોલી હોંભળ
જાનુ આજ ની ઓફર એ કોન ખોલી હોંભળ
એ પેચ થાય છે આકાશ માં બોલ ફીરકી લેવી છે ફ્રી માં
એ નઈ મળે ચોય બાઝાર માં ફીરકી લેવી છે ફ્રી માં
બોલ ફીરકી લેવી છે ફ્રી માં

હો પ્રેમ નું નાખવું છે મારે લંગર્યુ
આવજે ધાબે ભેળા બેસી ખાસું ઉંધયું
અરે રે અરે રે કોઈ ના કાપી શક્યું મારા પ્રેમ નું પતંગિયું
પેલી નઝરે જાનુ તે તો ઉડાડ્યું

હું તો જાનુ પ્રેમ ના ગીતો વગાડતો
તને મનાવવા તું કે તિ એ કરતો
હું તો જાનુ પ્રેમ ના ગીતો વગાડતો
તને મનાવવા તું કે તિ એ કરતો

મારી વાત ના માને એ ના ફીરકી પકડે
મારી વાત ના માને એ ના ફીરકી પકડે
એ તારો થયો છુ દિવાનો
બોલ ફીરકી લેવી છે ફ્રી માં

એ ઘાયલ પ્રેમી હું તારો હવે ફીરકી લઇ લે ને ફ્રી માં
એ ફીરકી લઇ લે ને ફ્રી માં

હો પ્રેમ તારો પતંગ ને દિલ મારો દોરી
બાંધી લૈયા પ્રીતડી અરે આવી જા ને ઓરી
અરે રે અરે રે દિલ દોરી પતંગ માં નામ તારું લખી
હા પાડી દે પ્રેમ ની પતંગ જાય ચગી

એ હસતા રે મુખે આવ જાનુ ઓરી હા પાડી દે જાનુ આઈ લવ યુ બોલી
એ હસતા રે મુખે આવ જાનુ ઓરી હા પાડી દે જાનુ આઈ લવ યુ બોલી

એ ધાબા પર આવે શેરડી ખાતી આવે ધાબા પર આવે એ ચીકી ખાતી આવે

એ તો મન માં બોવ મલકાતી એ નક્કી મારુ પતંગિયું આવે આવે
એ તો મન માં બોવ હરખાતી એ નક્કી મારુ પતંગિયું આવે આવે
ઉતરાયણ ઉપર એ નક્કી મારુ વાવાઝોડું આવે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »