Mithi Mithi Vato Ma Fasave Chhe Lyrics in Gujarati

Mithi Mithi Vato Ma Fasave Chhe - Rakesh Barot
Singer: Rakesh Barot
Music: Anwar ShaikhMehul Barot
Lyrics: Pravin Ravat (P.R)
Label: Zen Music Bhatigal Gujarat
 
Mithi Mithi Vato Ma Fasave Chhe Lyrics in Gujarati
 
મીઠી મીઠી વાતોમાં ફસાવે છે
એ એક નહિ હો હો ને નચાવે છે
મીઠી મીઠી વાતોમાં ફસાવે છે
એક નહિ હો હો ને નચાવે છે
એ જાનુ બધાને વાયદા બતાવે છે
એ મારી હારી બધાને વાયદા બતાવે છે
એ જુઠા સોગંધ ખાઈ ને હમજાવે છે
ઉભા બજારે છોકરા પટાવે છે
એ જાનુ બધાને વાયદા બતાવે છે
એ મારી હારી બધાને વાયદા બતાવે છે

એ લવ યુ બોલીને ગોળ ગોળ ફરતી
ખિચ્ચા ખાલી થાય પછી જોવા ના મળતી
અરે બકૂ બકૂ કયને બકરો બનાવતી
પ્રેંમ નારે પાઠ નવા નવા રે ભણાવતી
એ મોંઘી હોટલ માં ખર્ચો કરાવે છે  
મારા પૈસા ના ધુમાડા ઉડાડે છે
મોંઘી હોટલ માં ખર્ચો કરાવે છે  
મારા પેટ્રોલ ના ધુમાડા ઉડાડે છે
એ જાનુ બધાને વાયદા બતાવે છે
એ મારી હારી બધાને વાયદા બતાવે છે

બકૂ ફોન કરે તો કે મમ્મી મારી ઘેર છે
બોસ ફોન કરે તો કે તમારે તો લેર છે
પેલો ચકો વાત કરે તો કે બેલેન્સ કરાવજે
બકો ફોન કરે તો કે હપ્તો ભરતો આવજે
એની પાછળ બધાને ફરાવે છે
પેરા લુગડે ઈતો નવડાવે છે
એની પાછળ બધાને ફરાવે છે
પેરા લુગડે ઈતો નવડાવે છે
એ જાનુ બધાને વાયદા બતાવે છે
એ મારી હારી બધાને વાયદા બતાવે છે
એ જાનુ બધાને વાયદા બતાવે છે 


Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »