Tane Vala Maa Valu Hoy Aeni Kasam Lyrics in Gujarati

Tane Vala Maa Valu Hoy Aeni Kasam - Vijay Jornang
Singer :- Vijay Jornang
Lyrics :- Rajan Rayka, Dhaval Motan ( RD Bross )
Music :- Jitu Prajapati
Lable :- BhumiStudio Bhaguda Official
 
Tane Vala Maa Valu Hoy Aeni Kasam Lyrics in Gujarati
 
હો તારા દિલમાં હોય વાત
હો તારા દિલમાં હોય વાત કઈ દે મને યાર
તારા દિલમાં હોય વાત કઈ દે મને યાર
તને વાલા માં વાલુ હોય એની કસમ

હો તારી હા છે કે ના
બોલી દે ને યાર
તારી હા છે કે ના
બોલી દે ને યાર
તને વાલા માં વાલુ હોય એની કસમ

હો દિલ થી કહું છું જાનુ
તારા થી પ્યાર છે
કઈ દેને તારો છું વિચાર છે
કઈ દેને જાનુ તારો છું વિચાર છે
હો તને જીવ થી વાલુ હોય એની કસમ
હો તારા દિલમાં હોય વાત કઈ દે મને યાર
તારા દિલમાં હોય વાત કઈ દે મને યાર
તને વાલા માં વાલુ હોય એની કસમ
હો તને વાલા માં વાલુ હોય એની કસમ

હો સામું જોઈને હસતા ફરો છો
તોયે પ્રેમ કરતા કોના થી ડરો છો
હો પલ્ટી ને વળી વળી પાછું જોવો છો
આવો જુલમ તમે છાને કરો છો

હો દિલમાં પ્રેમ છે ના છુપાવો
હૈયા ની વાત તમે હોઠે લાવો
દિલમાં પ્રેમ છે ના છુપાવો
હૈયા ની વાત તમે હોઠે લાવો
તને વાલા માં વાલુ હોય એની કસમ
હો તારા દિલમાં હોય વાત કઈ દે મને યાર
દિલમાં હોય વાત કઈ દે મને યાર
હે તને વાલા માં વાલુ હોય એની રે કસમ

હો તારું નોમ લઈને મારુ દિલ ધડકે છે
હા પાડી દે બકા બહુ તડપે છે
હો તારી પાછળ આ પ્રેમી રખડે છે
મળવું છે પણ મેડ ના પડે છે

હો દિલ લીધું છે નંબર લઇ લે
મેસેજ માં મને રિપ્લાય દઇ દે
દિલ લીધું છે નંબર લઇ દે
મેસેજ માં મને રિપ્લાય દઇ દે
તને વાલા માં વાલુ હોય એની કસમ
હો તારા દિલમાં હોય વાત કઈ દે મને યાર
તારા દિલમાં હોય વાત કઈ દે મને યાર
તને વાલા માં વાલુ હોય એની કસમ
હો તને વાલા માં વાલુ હોય એની કસમ
હો તને વાલા માં વાલુ હોય એની રે કસમ
તને જીવ થી વાલુ હોય એની રે કસમ
 

 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »